1. I heard you were feeling unwell. Here is to wishing you a speedy recovery.
(મેં સાંભળ્યું કે તમે અસ્વસ્થ હતા. તમને તબિયત ની એક ઝડપી પુનઃપ્રાપ્તિ ઈચ્છું છું. )
2. No sickness can keep you down with all the prayers I offer for your recovery. Rise up and be strong!
(જે બઘી પ્રાર્થના હું તમારી તબિયત ની પુનઃપ્રાપ્તિ માટે કરું છું તેની સાથે કોઈ પણ બીમારી તમને માંદા રાખી શકે નહીં. ઉભા થાઓ અને મજબૂત બનો!)
3. Praying that you get well soon and experience the joys of being healthy again.
(પ્રાર્થના કરું છે કે તમે ટૂંક સમયમાં સાજા થઈ જાઓ અને ફરી તંદુરસ્ત હોવા ના સુખ અનુભવો. )
4. I wish I was a magician so I could make you fit and healthy with the wave of a wand!
(કાશ, હું એક જાદુગર હોત, જેથી હું તમને એક લાકડી ના તરંગ સાથે ચુસ્ત અને તંદુરસ્ત કરી શકત!)
5. I hope this get well wish brings a smile to your face. You are too beautiful to be feeling down.
(મને આશા છે કે આ શુભેચ્છા તમારા ચહેરા પર સ્મિત લાવે. તમે બીમાર પડવા માટે ઘણા વધુ સુંદર છો. )
6. I am heartbroken to learn of your ill health! I wish you speedy recovery so we can enjoy our lives together. Get well soon.
(તમારી તબિયત જાણીને મારૂ દિલ તૂટી ગયું! હું તમને ઝડપી તબિયતની પુનઃપ્રાપ્તિ ઈચ્છું છું કે જેથી આપણે આપણા જીવન નો સાથે આનંદ માણી શકીએ. જલ્દી સાજા થાઓ. )
7. I miss your laughter and your vibrancy. Wishing you a fast recovery.
(હું તમારૂ હાસ્ય અને તમારી ગતિશીલતા સાંભરું છું. તમને ઝડપી તબિયત ની પુનઃપ્રાપ્તિ ઈચ્છું છું. )
8. Sending you well wishes for your quick recovery and good health.
(તમને તમારા ઝડપી તબિયત ની પુનઃપ્રાપ્તિ અને સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છા મોકલું છું. )
9. I don’t want to boast but I can give you something the doctor can’t – warm hugs and precious smiles. Get well soon.
(હું શેખી નથી મારતો, પરંતુ તમને ડૉક્ટર ના આપી શકે તેવું કંઈક હું આપી શકુ છું - હૂંફાળી ભેટ અને કિંમતી સ્મિત. જલ્દી સાજા થાઓ. )
10. I may not have a medical degree but I do have friendship’s healing touch. Get well soon.
(ભલે મારી પાસે તબીબી ડિગ્રી ન હોય, પરંતુ મારી પાસે મિત્રતા નો રૂઝાવનારો સ્પર્શ છે. જલ્દી સાજા થાઓ. )
11. You better swing back into action fast, so that we can party and have a blast. Get well soon.
(તમે ઝડપી સક્રિય થઈ જાઓ તો સારું, કે જેથી આપણે મિજબાની અને ધમાકા કરી શકીએ. જલ્દી સાજા થાઓ. )
Doubts on this article