Names of trees:વૃક્ષો ના નામ
1. Acacia – બાવળનું વૃક્ષ
2. Bamboo – વાસ
3. Banyan – વડનું ઝાડ
4. Betel nut tree – સોપારી નું વૃક્ષ
5. Birch – ભૂર્જવૃક્ષની સોટી
6. Cactus – થોર
7. Cane – શેરડી, વાંસ, લાકડી, બરુ, નેતરની સોટી
8. Cedar – દેવદાર
9. Conifer – શંકુવૃક્ષ
10. Creeper – વેલો
11. Cypress – ઘેરાં - લીલાં પાંદડાંવાળું શંકુ જેવા આકારનું વૃક્ષ, સરો
12. Date palm – ખજુર
13. Ebony – અબનૂસ જેવું કાળું
14. Fir – સોયા જેવાં પાંદડાંવાળું બારેમાસ લીલું રહેતું એક જાતનું વૃક્ષ
15. Flax – ખાલ ઉતારવાનું કેન્દ્ર, સન
16. Grape vine – દ્રાક્ષનો વેલો
17. Jute – શણ
18. Neem – લીમડો
19. Oak – ઓકનું ઞાડ
20. Pine – દેવદાર વૃશ
21. Polyalthia – અશોક
22. Sandal – ચંદન
23. Sheesham – શીશમ
24. Teak – સાગ