અભિનંદન આપતા
try Again
Tip1:hello
Lesson 103
અભિનંદન આપતા
ડાયલૉગ સાંભળો
Did you hear the good news?
શું તમે સારા સમાચાર સાંભળ્યા?


No
ના


I got a promotion at my job.
મને મારી જોબ મા પ્રમોશન મળ્યું


Wow! Congratulations!
વાહ! અભિનંદન.


અભિનંદન
'તમે ખરેખર એને લાયક હતા' નુ અંગ્રેજી મા અનુવાદ શું થશે?;
You are really deserve this
You are really deserved this
You really deserved this
You did really deserved this
હું તમારા માટે ખુબ ખુશ છું
  • happy
  • I am
  • you
  • happiness
  • so
  • for
  'હું તમારા માટે ખુબ ઉત્સાહિત છું' નુ અંગ્રેજી મા અનુવાદ શું થશે?;
  I am really exciting for you.
  I am really excitement for you.
  I am really excited to you.
  I am really excited for you.
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  Congrats ______
  on your promotion
  to your promotion
  from your promotion
  'આ બહુ સરસ સમાચાર છે! અભિનંદન!' નુ અંગ્રેજી મા અનુવાદ શું થશે?;
  This is great news. Congrats!
  This is great news. Congrates!
  This are great news. Congrats!
  This is great news. Congregations!
  ડાયલૉગ સાંભળો
  I got a promotion at work early this week.
  મને આ અઠવાડિયા ની શરુઆત મા કામ મા બઢતી મળી છે


  Seriously? Wow
  ખરેખર! બહુ સરસ!


  Yes! I am really happy.
  હા! હું ખૂબ જ ખુશ છું.


  Congratulations on your promotion.
  તમારી બઢતી માટે અભિનંદન.


  Thank you very much.
  ખૂબ આભાર.


  I am really excited for you.
  હું તમારા માટે ખુબ ઉત્સાહિત છું


  હું એ સાંભળીને ખુબ ઉત્સાહિત છું કે તમારે બાળક થવાનું છે
  • I am
  • that
  • very excited
  • have a baby
  • you're going to
  • to hear
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  You're getting engaged? That ______
  is wonderful news
  wonderful news
  are wonderful news
  is wonderfully news
  તમારા લગ્ન ના દિવસ પર અભિનંદન!
  • congrates
  • congrats
  • to
  • your
  • wedding day
  • on
  બાળક જન્મવા પર અભિનંદન
  • having
  • a baby
  • to
  • has
  • congratulations
  • on
  'મે સાંભળ્યું છે કે તમને નવી નોકરી મળી છે. ખૂબ સારા સમાચાર છે!' નુ અંગ્રેજી મા અનુવાદ શું થશે? ;
  I hearded you got a new job. That's great news!
  I heard you got a new job. That's great news!
  I heared you got a new job. That's great news!
  I heard you are get a new job. That's great news!
  =
  !
  સાંભળો
  ટીપ
  આગળનો શબ્દ