Present continuous tense - પ્રેક્ટિસ
try Again
Tip1:hello
Lesson 104
Present continuous tense - પ્રેક્ટિસ
ટીપ
હું રામ સાથે રમી નથી રહ્યો = I am not playing with Ram
Present Continuous tense ના નકારાત્મક વાક્યો મા ક્રિયા ની સાથે '-ing' આવશે, અને ક્રિયા ની પહેલા 'not' આવશે.
=
'બહાર વરસાદ નથી પડી રહ્યો' નુ અંગ્રેજી મા અનુવાદ શું થશે? ;
It doesn't rain outside
It's not raining outside
It is not rain outside
It will not rain outside
'અમે બજાર થી ઘરે નથી આવી રહ્યા. ' નુ અંગ્રેજી મા અનુવાદ શું થશે? ;
We are not coming home from the market
We were not coming home from the market
We are not come home from the market
We do not coming home from the market
ટીપ
તમે રામ સાથે રમી રહ્યા છો = You are playing with Ram
Present Continuous Tense ના પ્રશ્નાર્થ વાક્યો મા is/am/are થી વાક્ય શરૂ થાય છે અને અંત મા '?' લગાવવામા આવે છે.
શું તમે રામ સાથે રમી રહ્યા છો? = Are you playing with Ram?
'શું તમે ઊંઘી રહ્યા છો?' નુ અંગ્રેજી મા અનુવાદ શું થશે? ;
Are you sleep?
Are you sleeping?
Do you sleeping?
Is you sleeping?
'તેઓ અંદર નથી જઈ રહ્યા ' નુ અંગ્રેજી મા અનુવાદ શું થશે? ;
They will going inside
They go inside
They were not going inside
They are not going inside
'આકાશમાં પતંગ નથી ઉડી રહી ' નુ અંગ્રેજી મા અનુવાદ શું થશે?;
The kite doesn't fly in the sky
The kite will not flying in the sky
The kite is not flying in the sky
The kite not flying in the sky
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
______
Are we flying
Do we flying
Are we fly
Is we flying
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I ______
am not plan
do not planning
are not planning
am not planning
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
We ______
are not waiting
not waiting
don't waiting
not doing wait
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
______
Does they cook
Will they cooking
Do they cooking
Are they cooking
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
He ______
is not working
is not work
don't work
does not working
અમે અભ્યાસ નથી કરી રહ્યા
શું તેણી ઘરે આવી રહી છે?
શું તમે અમારી રાહ જોઈ રહ્યા છો?
હું અત્યારે ઊંઘી નથી રહ્યો
હું સારુ મહેસુસ નથી કરી રહી
શું તમે એક ફિલ્મ જોઇ રહ્યાં છો?
    • a movie
    • do
    • are
    • watch
    • watching
    • you
    શું તે મારી રાહ જોઈ રહી છે?
    • she
    • wait
    • waiting
    • for me
    • is
    • does
    તેઓ ટીવી નથી જોઇ રહ્યા
    • watching
    • is
    • they
    • watch
    • TV
    • are not
    તેઓ મેચ ની પ્રેક્ટિસ નથી કરી રહ્યા
    • are not
    • for the match
    • they
    • do
    • practice
    • practicing
    શું તેઓ પરીક્ષા ની તૈયારી કરી રહ્યા છે?
    • do
    • prepare
    • they
    • for the exams
    • preparing
    • are
    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ