પ્લાન્સ વિષે વાતચીત
try Again
Tip1:hello
Lesson 105
પ્લાન્સ વિષે વાતચીત
ટીપ
હું સ્કૂલ નહી જઉં = I will not go to school
ભવિષ્ય કાળ મા will નો ઉપયોગ: વચનો કે તરત લેવાયેલા નિર્ણયો માટે કરાય છે
=
ટીપ
Look at the clouds, looks like it is going to rain = વાદળો ને જુઓ, લાગે છે કે વરસાદ પડવાનો છે
Intentions (ઇરાદા) અને predictions (ભવિષ્યવાણી) માટે 'going to' નો ઉપયોગ થાય છે
=
ટીપ
I am traveling to Mumbai this Saturday = હું આ શનિવાર એ મુંબઇ જઈ રહી છુ
Present continuous નો ભવિષ્ય કાળ માટે ઉપયોગ ત્યારે થાય છે, જ્યારે એક specific સમય આપી રાખ્યો હોય
=
Eg: હું આવતી કાલે આવી રહ્યો છું = I am coming tomorrow

અહિયા ભવિષ્ય (Tomorrow - આવતી કાલ) ની વાત થઇ રહી છે એટલે ક્રિયા ની સાથે '-ing' લાગ્યું છે.
'તેઓ એક હોટલમાં રહેવાના છે ' નુ અંગ્રેજી મા અનુવાદ શું થશે?;
They will going to stay in a hotel
They are going to stay in a hotel
They are go to stay in a hotel
They go to stay in a hotel
'હું આગામી સપ્તાહ ઘરે આવી રહી છું.' નુ અંગ્રેજી મા અનુવાદ શું થશે?;
I am coming home next week
I going to come home next week
I coming home next week
I am come home next week
'અમે આજે રાત્રે પિઝા ખાવાના છીએ ' નુ અંગ્રેજી મા અનુવાદ શું થશે? ;
We are coming to eat pizza tonight
We eat pizza tonight
We go to eat pizza tonight
We are going to eat pizza tonight
'શું કાલે તમે શોપિંગ કરવા જવાના છો? ' નુ અંગ્રેજી મા અનુવાદ શું થશે?;
Are you go shopping tomorrow?
Will you are go shopping tomorrow?
Are you going shopping tomorrow?
Do you going shopping tomorrow?
'હું આખો દિવસ અભ્યાસ કરવાની છુ' નુ અંગ્રેજી મા અનુવાદ શું થશે? ;
I am going to study all day
I go to study all day
I will going to study all day
I goes to study all day
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Mohan ______
is go to be
is going to be
is will be
is going to
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
It is ______
rain
rained
going to rain
going to raining
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
What ______
will you doing
is you doing
can you doing
are you doing
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Neha ______
will going to
will go to
is going to
is go to
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I ______
will going to
am going to
go to
am go to
હું નેહા ને બોલાવવાની છુ.
અમે આજે જલ્દી ઊંઘવાના છીએ
તેઓ મારે ત્યાં આવવાના છે
હું તેને સાચું નથી કહેવાનો
  • the truth
  • tell
  • I am not
  • him
  • go to
  • going to
  મીટિંગ દશ વાગ્યે શરુ થવાની છે
  • is
  • start
  • will going to
  • the meeting
  • going to
  • at ten o'clock
  અમે આજે રાત્રે મુંબઇ માટે નીકળી રહ્યા છીએ
  • for Mumbai
  • we can
  • we are
  • will
  • tonight
  • leaving
  =
  !
  સાંભળો
  ટીપ
  આગળનો શબ્દ