ઈમેલ લખતા શીખો
try Again
Tip1:hello
Lesson 106
ઈમેલ લખતા શીખો
ટીપ
=
બધી નોકરી માં email લખવાનું ખુબ કામ મા આવે છે.
આજે આપણે અંગ્રેજી માં email લખતા શીખીશુ.
=
ટીપ
Dear Sir = શ્રીમાન

હંમેશા તમારી ઇમેઇલ એક ગ્રીટિંગ કે અભિવાદન ની સાથે શરુ કરવી.

'Dear Sir' વધુ ફાૅર્મલ છે અને 'Hi Mohan' અનૌપચારિક અથવા ઇનફાૅર્મલ છે
Hi Mohan = નમસ્તે મોહન

કેટલીક કંપનીઓ Sir, Madam નો ઉપયોગ કરે છે, જ્યારે ઘણી કંપનીઓ માં સીધું નામ ઉપયોગ થાય છે
ટીપ
Dear Sir, I am writing to enquire about a job opening = પ્રિય સર, હું નોકરી વિશે પૂછપરછ માટે લખી રહ્યો છુ


ગ્રીટિંગ પછી, લખવાનું કારણ બતાઓ

This is in reference to the job opening listed on naukri.com
= આ naukri.com પર સૂચીબદ્ધ / યાદીબદ્ધ એક નોકરી ના સંદર્ભમાં છે
એક નોકરી ના સંદર્ભમાં
  • to
  • at
  • in
  • reference
  • a
  • job
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  I am ______
  write to enquire
  writing to enquire
  write to enquiring
  'આ મારા અપ્રૈઝલ ના સંદર્ભમાં છે' નુ અંગ્રેજી મા અનુવાદ શું થશે? ;
  This is in reference to my appraisal
  She is in reference to my appraisal
  This is in reference to mine appraisal
  This is refer to my appraisal
  ટીપ
  Thank you for your email = તમારી ઇમેઇલ માટે આભાર


  જો તમે કોઇની email નો જવાબ આપી રહ્યા છો, તો email મોકલનાર ને આભાર પાઠવીને mail શરુ કરો
  Thank you for contacting us = અમારી સાથે સંપર્ક કરવા બદલ તમારો આભાર
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  Thank you ______
  for contact us
  to contact us
  for contacting us
  for contacting we
  તમારી ઇમેઇલ માટે આભાર
  • to
  • thank
  • email
  • your
  • for
  • thanks
  મોડે થી જવાબ આપવા માટે માફી માગુ છુ
  • for
  • delayed
  • sorry
  • response
  • the
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  Sorry ______
  for the delay
  for the with delay
  for the delayed
  from the delayed
  મોડે થી
  અમારી સાથે સંપર્ક કરવા બદલ તમારો આભાર
  • contact
  • us
  • Thank you
  • for
  • to
  • contacting
  આશા છે તમે ઠીક છો
  • hopeful
  • doing
  • are
  • you
  • hope
  • well
  Apologies=માફી
  for the delay=મોડુ થવા માટે
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  ______
  Sorry for the delay
  Sorry for a delay
  Sorry to the delay
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  ______
  My Apologize
  My Apologies
  My Apologys
  Further to our conversation=આપણા સંવાદ ના આધારે
  ટીપ
  =
  Dear Sachin,
  Further to our conversation, I'm pleased to confirm your interview on Tuesday.
  Reagrds, Pooja
  =
  પ્રિય સચિન,
  આપણા સંવાદ ના આધારે, મને મંગળવારે તમારા ઇન્ટરવ્યૂ ની ખાતરી કરવા ની પ્રસન્નતા છે .
  સાદર, પૂજા
  આપણા સંવાદ ના આધાર પર, હુ આપણી મીટિંગ ની ખાતરી કરવા માંગુ છુ
  • would like to
  • to
  • confirm our meeting
  • I
  • our conversation
  • further
  ટીપ
  =
  Dear Mr. Mishra,
  Thank you for your email and sorry for the delayed response. I was on a vacation.
  I have looked at your documents and will get back to you with our proposal next week.

  Regards,
  Sachin
  =


  પ્રિય શ્રી મિશ્રા,
  તમારી ઇમેઇલ માટે આભાર અને મોડે થી પ્રતિભાવ માટે માફ કરશો. હું વેકેશન પર હતો.

  મેં તમારા દસ્તાવેજો પર ધ્યાન આપ્યું છે, અને અમારા પ્રસ્તાવ ની સાથે હુ તમને આગામી સપ્તાહ સુધી જવાબ આપી દઈશ .

  સાદર,
  સચિન
  ટીપ
  Regards = સાદર
  email નો અંત પણ અભિવાદન થી કરવો જોઇએ. મોટા ભાગના લોકો email ના અંતે Regards લખે છે. Best wishes, kind regards, thank you વગેરે પણ વાપરી શકાય છે.
  Sincerely = સાભાર (નિષ્ઠા થી)
  =
  !
  સાંભળો
  ટીપ
  આગળનો શબ્દ