Go/ get/ have નો ઉપયોગ અને અંતર
try Again
Tip1:hello
Lesson 108
Go/ get/ have નો ઉપયોગ અને અંતર
ટીપ
=
આજે આપણે Go, Get, Have મા ફરક સમજીશુ
=
Would you like=તમે શું પસંદ કરશો?
to go out=બહાર જવાનુ
ટીપ
To have = ખાવું (ખાદ્ય સામગ્રી / પેય પદાર્થ)
Eat નો મતલબ પણ ખાવું થાય છે. પરંતુ કોઈ પણ પ્રકાર ના ખાવા કે પીવા માટે 'have' નો ઉપયોગ થાય છે .
Eg: હુ પનીર ની સાથે પિઝા ખાવાનુ પસંદ કરીશ = I would like to have a pizza with cheese
To have = હોવું (કોઇ ની પાસે કઇક હોવું)
Have નો બીજો અર્થ અધિકાર/કઇક પાસે હોવું તે બતાવવા માટે થાય છે.
Eg: I have a dog = મારી પાસે એક કૂતરો છે
'હું સામાન્ય રીતે 8 વાગ્યે ડિનર કરુ છુ ' નુ અંગ્રેજી મા અનુવાદ શું થશે?;
I usually having dinner at 8 o'clock
I am usually have dinner at 8 o'clock
I usually have dinner at 8 o'clock
I usually go dinner at 8 o'clock
ટીપ
Get = લાવવુ
કોઈપણ પ્રકારના સામાન ને મંગાવવા માટે કે લાવવા માટે 'get' નો ઉપયોગ થાય છે.
Eg: શું તમે થોડુ દૂધ લાવી શક્શો? = Can you get some milk?
=
'કૃપા કરીને એક પેકેટ ખાંડ લઇ આવો' નુ અંગ્રેજી મા અનુવાદ શું થશે?;
Please have a packet of sugar
Please gets a packet of sugar
Please do get a packet of sugar
Please get a packet of sugar
'આપણે બધા મૂવી જોવા જઇશુ ' નુ અંગ્રેજી મા અનુવાદ શું થશે? ;
We all will go for a movie
We all will come for a movie
We all will get for a movie
We all will have for a movie
'મને લંચ મા ભાત ખાવા પસંદ નથી ' નુ અંગ્રેજી મા અનુવાદ શું થશે?;
I don't like to having rice for lunch
I don't like to have rice for lunch
I don't like to do have rice for lunch
I don't like to having rice for lunch
'જ્યારે હુ ઘરે જઇશ, ત્યારે હુ પિઝા ખાવા નો છુ ' નુ અંગ્રેજી મા અનુવાદ શું થશે? ;
When I go home, I am going to have pizza
When I goes home, I am going to have pizza
When I have home, I am going to have pizza
When I going home, I am going to have pizza
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
______
Go
Get
Gets
to have
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Would you like ______
to gets
to go
to have
to come
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
We will ______
go
have
to have
going
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I will ______
go
get
have
gets
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Let's ______
have for
go
gets
have
તમે થોડુ ભોજન ખાઇ લો
શું તમે થોડા શાકભાજી લઇ આવશો?
ચાલો, ફરવા જઇએ
=
!
સાંભળો
ટીપ
આગળનો શબ્દ