Negative verbs : ક્રિયાઓ ના નકારાત્મક રૂપ શીખો
try Again
Tip1:hello
Lesson 11
Negative verbs : ક્રિયાઓ ના નકારાત્મક રૂપ શીખો
I=હું
don't=નથી / નહીં
speak=બોલતો / બોલતી / બોલું છું
ટીપ
Don't = Do + not
"Don't" "Do not" નું ટૂંકું રૂપ છે
=
ટીપ
I don't speak English = હું અંગ્રેજી નથી બોલતો / બોલતી
Don't મુખ્ય ક્રિયા (speak=બોલવું) ની આગળ લાગે છે
=
'હું અંગ્રેજી નથી બોલતો / બોલતી ' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.;
I don't speaks English
I English don't speak
I don't speak English
I am not speak English
તમે અંગ્રેજી નથી બોલતા
    • don't
    • speaks
    • speak
    • you
    • English
    • are not
    સાંભળો
    I don't speak
    હું નથી બોલતો / બોલતી


    You don't speak
    તમે નથી બોલતા


    'અમે / આપણે અંગ્રેજી નથી બોલતા ' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.;
    I don't speak English
    We don't speak English
    They speak English
    We doesn't speak English
    સાંભળો
    I don't speak
    હું નથી બોલતો / બોલતી


    You don't speak
    તમે નથી બોલતા


    We don't speak
    અમે / આપણે નથી બોલતા


    તેઓ અંગ્રેજી નથી બોલતા
    • don't
    • they
    • speak
    • you
    • English
    • doesn't
    સાંભળો
    I don't speak
    હું નથી બોલતો / બોલતી


    You don't speak
    તમે નથી બોલતા


    We don't speak
    અમે / આપણે નથી બોલતા


    They don't speak
    તેઓ નથી બોલતા


    યોગ્ય શબ્દ પસંદ કરો
    They ______
    don't
    doesn't
    are not
    યોગ્ય શબ્દ પસંદ કરો.
    We don't ______
    speaks
    are speak
    speak
    She=તેણી
    doesn't=નથી / નહીં
    speak=બોલતી
    ટીપ
    Doesn't = Does + not
    Does = કરતો / કરે છે
    Not = નથી / નહીં
    =
    સાંભળો
    I don't speak
    હું નથી બોલતો / બોલતી


    You don't speak
    તમે નથી બોલતા


    We don't speak
    અમે / આપણે નથી બોલતા


    They don't speak
    તેઓ નથી બોલતા


    She doesn't speak
    તેણી નથી બોલતી


    ટીપ
    તેણી નથી બોલતી = She doesn't speak
    નહીં કે

    She doesn't speaks

    અને નહીં કે

    She don't speak
    =
    યોગ્ય શબ્દ પસંદ કરો.
    She doesn't ______
    speaks
    are speak
    યોગ્ય શબ્દ પસંદ કરો.
    She ______
    don't
    doesn't
    તે અંગ્રેજી નથી બોલતો
    • doesn't
    • he
    • speak
    • speaks
    • English
    • is not
    અંગ્રેજી માં ભાષાંતર કરો
    તમે અંગ્રેજી નથી બોલતા
    અંગ્રેજી માં ભાષાંતર કરો
    તેઓ હિન્દી નથી બોલતા
    સાંભળો
    I don't speak
    હું નથી બોલતો / બોલતી


    You don't speak
    તમે નથી બોલતા


    We don't speak
    અમે / આપણે નથી બોલતા


    They don't speak
    તેઓ નથી બોલતા


    She doesn't speak
    તેણી નથી બોલતી


    He doesn't speak
    તે નથી બોલતો


    It doesn't speak
    આ નથી બોલતો


    યોગ્ય શબ્દ પસંદ કરો.
    I don't ______
    eats
    drinks
    eat
    તે પાણી નથી પીતો
    • don't
    • he
    • doesn't
    • water
    • drink
    • drinks
    યોગ્ય શબ્દ પસંદ કરો
    They don't ______
    drink
    drinks
    are drink
    અંગ્રેજી માં ભાષાંતર કરો.
    અમે / આપણે બ્રેડ નથી ખાતા
    તેણી ડાંસ નથી કરતી
    • don't
    • she
    • dances
    • dance
    • doesn't
    • do
    યોગ્ય શબ્દ પસંદ કરો.
    I don't ______
    dances
    am dance
    dance
    I=હું
    am=છું
    not=નહીં / નથી
    ટીપ
    I am American = હું અમેરિકન છું
    I am not American = હું અમેરિકન નથી
    જ્યારે કોઈ વાક્ય માં ક્રિયા ના હોય, ત્યારે do/don't લગાવવાની જરૂર નથી. ફક્ત not લગાવવાથી નકારાત્મક રૂપ બની જાય છે
    She=તેણી
    is=છે
    not=નથી / નહીં
    ટીપ
    She is pretty = તેણી સુંદર છે
    She is not pretty = તેણી સુંદર નથી
    She is don't pretty નથી બોલાતું
    He=તે
    is=છે
    not=નથી / નહીં
    my=મારો
    ટીપ
    He is my friend = તે મારો મિત્ર છે
    He is not my friend = તે મારો મિત્ર નથી
    'તે મારો મિત્ર નથી ' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.;
    He doesn't my friend
    He is not my friend
    She don't is my friend
    He don't is my friend
    યોગ્ય શબ્દ પસંદ કરો
    He is ______
    not
    doesn't
    don't
    યોગ્ય શબ્દ પસંદ કરો
    They ______
    are
    do
    તે મારો મિત્ર નથી
    • don't
    • he
    • is
    • not
    • friend
    • my
    અંગ્રેજી માં ભાષાંતર કરો
    તેણી મારી મિત્ર નથી
    They=તેઓ
    are=છે
    not=નથી / નહીં
    from=થી
    ટીપ
    They are from India = તેઓ ભારત થી છે
    They are not from India = તેઓ ભારત થી નથી
    'તેઓ થી નથી ' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.;
    They are from .
    They from not are.
    they not from are.
    They are not from .
    'તમે થી નથી ' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.;
    You are not from .
    I are from .
    You are from .
    They are not from .
    યોગ્ય શબ્દ પસંદ કરો.
    You are ______
    not
    doesn't
    don't
    યોગ્ય શબ્દ પસંદ કરો.
    We are ______
    nots
    don't
    not
    હું થી નથી
    • am
    • I
    • not
    • from
    અંગ્રેજી માં ભાષાંતર કરો
    અમે ભારત થી નથી
    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ