Connectors (and, but, or)
try Again
Tip1:hello
Lesson 111
Connectors (and, but, or)
ટીપ
=
સંયોજક / સંબંધક / કનેક્ટર (Connectors) તેવા શબ્દો છે જે બે વાક્યો ને જોડે છે.
And, But અને Or connectors છે
=
And connector નો ઉપયોગ બે સમાન વિચાર ના વાક્યો ને જોડવા માટે કરાય છે.

Eg: It's very sunny today and the sky is blue = આજે ઘણો તડકો છે અને આકાશ વાદળી છે
'અમે વોલીબોલ અને બાસ્કેટબોલ રમીએ છીએ ' નુ અંગ્રેજી મા અનુવાદ શું થશે?;
We play volleyball and basketball
We play volleyball or basketball
We play volleyball but basketball
We play volleyball so basketball
'હુ તરવા જઉં છુ અને યોગા કરુ છુ ' નુ અંગ્રેજી મા અનુવાદ શું થશે?;
I go swimming or do yoga
I go swimming so do yoga
I go swimming and do yoga
I go swimming but do yoga
ટીપ
I can speak Hindi but I can't speak English = હું હિન્દી બોલી શકુ છુ પણ હું અંગ્રેજી નથી બોલી શકતો
But connector નો ઉપયોગ બે પરસ્પર વિરોધી વિચારોના વાક્યો ને જોડવા માટે કરાય છે
=
'હું ગાડી ચલાવી શકુ છુ પરંતુ તરી નથી શકતો ' નુ અંગ્રેજી મા અનુવાદ શું થશે?;
I can drive or I can't swim
I can drive but I can't swim
I can drive and I can't swim
I can drive so I can't swim
'મને ટેનિસ રમવાનુ પસંદ છે પરંતુ જોવાનુ પસંદ નથી. ' નુ અંગ્રેજી મા અનુવાદ શું થશે? ;
I like to play tennis and I don't like watching it
I like to play tennis so I don't like watching it
I like to play tennis or I don't like watching it
I like to play tennis but I don't like watching it
ટીપ
Would you like to have pasta or pizza? = તમે પાસ્તા ખાવાનુ પસંદ કરશો કે પિઝા?
Or connector નો ઉપયોગ વાક્યો મા વિકલ્પ આપતા સમયે ઉપયોગ થાય છે.
અહી પાસ્તા ની સાથે પિઝા નો પણ વિકલ્પ આપ્યો છે એટલે 'or' નો ઉપયોગ થયો છે.
=
'શું તમે ઘરે રહેવા માંગો છો કે બહાર જવા માંગો છો?' નુ અંગ્રેજી મા અનુવાદ શું થશે?;
Would you like to stay at home so go out?
Would you like to stay at home but go out?
Would you like to stay at home and go out?
Would you like to stay at home or go out?
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I can't speak Spanish, ______
and
but
or
so
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I have got 2 brothers ______
and
but
or
so
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Are you married? ______
and
but
or
so
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I enjoy watching T.V. ______
and
but
or
so
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Are you right handed ______
and
but
or
so
મોહન 55 વર્ષ નો છે પરંતુ તે ઘણો યુવાન લાગે છે
    • 55 years old
    • he looks
    • and
    • Mohan is
    • but
    • younger
    તમને ક્રિકેટ વધુ પસંદ છે કે હોકી?
    • like
    • or
    • and
    • Do you
    • Cricket more
    • Hockey
    મને બર્ગર પસંદ છે પરંતુ મારા ભાઈ ને પસંદ નથી
    • burgers
    • doesn't like them
    • and
    • my brother
    • I like
    • but
    અમારી પાસે ઘર છે પરંતુ કાર નથી
    • a house
    • don't have
    • and
    • we have
    • a car
    • but we
    તેણી ઘરે આવી રહી છે કે બહાર જઈ રહી છે?
    • or
    • but
    • is she
    • going out
    • and
    • coming home
    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ