Connectors (and, as well, too)
try Again
Tip1:hello
Lesson 112
Connectors (and, as well, too)
ટીપ
=
(Connectors) સંયોજક શબ્દો નો પ્રયોગ શબ્દોના સમૂહ (વાક્યાંશ કે કથન) ને જોડવા માટે કરાય છે.
સંયોજક શબ્દો અનેક છે પરંતુ 'and' સૌથી કૉમન સંયોજક શબ્દ છે.
=
Eg: તે ગિટાર વગાડે છે અને ખૂબ સરસ ગાય છે = She plays the guitar and sings very well
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
They have a big garden ______
and
but
if
too
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Wash the utensils first ______
as well
too
and
but
ટીપ
હું ગાઈ શકુ છુ અને ગિટાર પણ વગાડી શકુ છુ = I can sing and play the guitar as well
'As well' અને 'too'નો અર્થ also (પણ) ની સમાન હોય છે પરંતુ આ સાધારણ રીતે વાક્ય ના અંત મા આવે છે
=
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I can play the piano and sing ______
and
if
but
as well
ટીપ
=
Informal વાક્યો માં 'too' નો ઉપયોગ short answer આપવા માટે કરવા મા આવે છે.

હું ડાંસ કરી રહ્યો છુ. હું પણ! = I am dancing. Me too!
=
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
A: I want to go to the party
B: Me
______
if
too
and
but
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
They will book the hotel and ______
but
as well
also
too
'અમે મંદિર જઇશુ અને પછી ખરીદી કરવા જઇશુ' નુ અંગ્રેજી મા અનુવાદ શું થશે?;
We will go to the temple but then go shopping
We will go to the temple and then go shopping
We will go to the temple as well then go shopping
We will go to the temple too then go shopping
'હું સ્કૂટર ચલાવી શકુ છુ અને કાર પણ ' નુ અંગ્રેજી મા અનુવાદ શું થશે?;
I can drive a scooter and a car as well
I can drive a scooter but a car as well
I can drive a scooter as a car as well
I can drive a scooter too a car as well
'તેમણે ફિલ્મ નુ નિર્દેશન કર્યું અને એમા અભિનય પણ કર્યો ' નુ અંગ્રેજી મા અનુવાદ શું થશે?;
He directed the film and acted in it too
He directed the film and as well acted in it
He directed the film and too acted in it
He directed the film but acted in it too
'હું નેહા ને મળવા માંગુ છુ અને એની માતા ને પણ' નુ અંગ્રેજી મા અનુવાદ શું થશે? ;
I want to meet Neha but her mother as well
I want to meet Neha if her mother as well
I want to meet Neha and her mother as well
I want to meet Neha as well her mother
હું પણ કામ કરવા માંગુ છુ
તમે એને પણ બોલાવી શકો છો
અમે શાળાએ આવીશુ અને તમારા પ્રિંસિપાલ ને મળીશુ
હું હોકી અને ‎ફૂટબોલ રમી શકુ છુ
શું તમે મારા ઘરે આવીને મારી મદદ કરી શકો છો?
    • come to
    • help me
    • can you
    • and
    • my place
    તેણી નાસ્તો બનાવી લેશે અને લંચ પણ
    • prepare
    • and
    • she will
    • the lunch
    • the breakfast
    • as well
    તેઓ પણ અમારી / આપણી સાથે ડિનર કરી શકે છે
    • also
    • and
    • they can
    • with us
    • as
    • have dinner
    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ