Modals: would, shall, will, can, could
try Again
Tip1:hello
Lesson 113
Modals: would, shall, will, can, could
ટીપ
Would you like to have something? = શું તમે કઇક ખાવાનુ પસંદ કરશો?
જ્યારે કોઇ વ્યક્તિ ને કોઇ રીત ની મદદ કે કોઇ ખાવા પિવા નો સામાન ઓફર કરવા મા આવે છે તો એવા પ્રશ્નાર્થ વાક્ય would અથવા shall થી શરૂ થાય છે. આ સિવાય would કે shall નો ઉપયોગ વિનમ્રતા વ્યક્ત કરતા સમયે પણ કરવા મા આવે છે
=
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
______
Would you
Can you
Are you
Do you
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
______
May you
Could you
Can you
Would you
ટીપ
હું તમારી રસોઈ માં મદદ કરીશ = I will help you in cooking
જ્યારે તમે કોઈને મદદ કરવા માટે વચન આપો છો ત્યારે will નો ઉપયોગ થાય છે
=
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I ______
do help
will help
does help
helps
'શું હુ શાકભાજી લાવી આપુ?' નુ અંગ્રેજી મા અનુવાદ શું થશે? ;
Did I get the vegetables?
Will I get the vegetables?
Am I get the vegetables?
Shall I get the vegetables?
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
______
Are you
Would you
You are
Does you
'શું હુ બ્રેડ કાપી આપુ?' નુ અંગ્રેજી મા અનુવાદ શું થશે?;
Would I slice the bread?
Can I slice the bread?
Am I slice the bread?
Shall I slice the bread?
'શું તમે પિઝા પસંદ કરશો?' નુ અંગ્રેજી મા અનુવાદ શું થશે? ;
Would you like a pizza?
Shall you like a pizza?
Can you like a pizza?
Do you like a pizza?
'શું તમે કોફી લેવી પસંદ કરશો?' નુ અંગ્રેજી મા અનુવાદ શું થશે?;
Would you like to have some coffee?
Do you like to have some coffee?
Shall you like to have some coffee?
May you like to have some coffee?
'શું તમે મારી સાથે આવવાનુ પસંદ કરશો?' નુ અંગ્રેજી મા અનુવાદ શું થશે?;
May you like to come with me?
Do you like to come with me?
Would you like to come with me?
Are you like to come with me?
'શું અમે નીકળીએ?' નુ અંગ્રેજી મા અનુવાદ શું થશે?;
Would we leave?
Shall we leave?
Will we leave?
Are we leave?
શું તમે ઈચ્છશો છો કે હુ તમારી મદદ કરુ?
    • like me
    • shall you
    • help you
    • would you
    • do you
    • to
    હુ ફ્લોર સાફ કરવામા તમારી મદદ કરીશ
    • help you
    • Should I
    • I will
    • cleaning the floor
    • I do
    • in
    શું હુ તમારા માટે એક ઈસ્ત્રી લઇ આવુ?
    • I get
    • for you
    • shall
    • would
    • an iron
    • am
    હું કપડાં ખરીદવા મા તમારી મદદ કરી આપીશ
    શું તમે અહીં રહેવું પસંદ કરશો?
    હુ તમારી પેકિંગ માં મદદ કરી આપીશ
    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ