If, when નો ઉપયોગ - Zero conditional વાક્ય
try Again
Tip1:hello
Lesson 115
If, when નો ઉપયોગ - Zero conditional વાક્ય
ટીપ
જો તમે બરફ ને ગરમ કરો છો તો એ પીગળે છે. = If you heat ice, it melts
જો તમે બરફ ને ગરમ કરો છો (If you heat ice) = condition (પરિસ્થિતિ/હાલત).
'If you heat ice' = conditional clause કહેવાય છે.
આ પીગળે છે (it melts) = પરિસ્થિતિ (condition) નું સંભવિત પરિણામ (આ main clause કહેવાય છે).

Zero conditional એવા વાક્ય હોય છે, જેમાં, કોઈ condition (હાલત) નું result (પરિણામ) હમેશા સત્ય હોય છે.
એવા વાક્ય 'If' થી શરુ હોય છે અને તેના પછી નું વાક્ય સાધારણ વર્તમાનકાળ માં હોય છે. બરફ ગરમ કરવાથી પીગળે છે - આ હમેશા સત્ય છે.
If = જો
Zero conditional વાક્યો માં 'conditional clause' વાક્ય ની પહેલા અથવા બીજી - કોઈ પણ હિસ્સા માં આવી શકે છે.
Eg: Ice melts if you heat it = બરફ પીગળે છે, જો તમે તેને ગરમ કરો છો
or
If you heat ice, it melts = જો તમે બરફ ને ગરમ કરો છો, તો એ પીગળે છે.
ટીપ
=
If + you heat ice + it melts
Zero Conditional સકારાત્મક વાક્યો ની સંરચના આ પ્રમાણે થાય છે:
If + Condition (Present Simple), Result (Present Simple)
Or
=
Ice melts + if + you heat it
Result (Present Simple) + if + Condition (Present Simple)
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
If the traffic lights ______
does
are
were
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
If you ______
want
wants
wanted
do want
'જો તમે પાણી ને તમે 100 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરો છો, તો એ ઉકળે છે ' નુ અંગ્રેજી મા અનુવાદ શું થશે?;
If you heat water to 100 degrees Celsius, it boils.
If you heats water to 100 degrees Celsius, it boils.
If you heat water to 100 degrees Celsius, it boil.
If you heat water to 100 degrees Celsius, it's boils.
ટીપ
=
Zero Conditional નો પ્રયોગ કોઇ ચોક્કસ પરિસ્થિતિ મા વ્યક્તિ ને શુ કરવું જોઈએ ત્યારે પણ કરાય છે .
Eg: જો તમે માંદા હો તો દવા લઇ લો = If you are sick, then take some medicines
=
યાદ રાખો: Zero Conditional વાક્યો મા આપણે if ની જગ્યાએ when કે whenever નો પ્રયોગ પણ કરી શકિએ છીએ
Eg: જ્યારે તમે માંદા હો, ત્યારે તમારી દવા લો = When you are sick, take your medicine
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
When you get a promotion, your salary ______
go
goes
going
went
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
If you lose your credit card, you ______
must call
should called
called
are call
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
When it ______
rained
rain
rains
raining
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
If you ______
don't water
do water
not water
don't watering
ખૂટતો શબ્દ પસંદ કરી ખાલી જગ્યા ભરો
I ______
got
gets
get
getting
'જો હુ કામ પર મોડે થી જઉં છું, તો મારા બોસ ગુસ્સે થાય છે. ' નુ અંગ્રેજી મા અનુવાદ શું થશે? ;
My boss get angry if I am late for work.
My boss gets angry if I am late for work.
My boss gets angry if I late for work.
My boss gets angry, so I am late for work.
'જો મારી ૮ વાગ્યા ની બસ છૂટી જાય, તો હુ કામ માટે લેટ થઇ જાઉ છુ ' નુ અંગ્રેજી મા અનુવાદ શું થશે? ;
If I miss the 8 o'clock bus, I get late for work.
So I miss the 8 o'clock bus, I get late for work.
I miss the 8 o'clock bus, I get late for work.
If I miss the 8 o'clock bus, I got late for work.
'જયારે હું મોડી ઉઠું છું, ત્યારે મારી બસ છૂટી જાય છે ' નું અંગ્રેજીમાં ભાષાંતર પસંદ કરો ;
When I get up late, I miss my bus.
Then I get up late, I miss my bus.
I get up late, if I miss my buss
I get up late when I miss my muss
જો સૂર્ય જલ્દી આથમી જાય, તો અંધારુ જલ્દી થઈ જાય.
જ્યારે ઠંડી હોય છે, ત્યારે હું હમેશા જેકેટ પહેરું છું
=
!
સાંભળો
ટીપ
આગળનો શબ્દ