Adverbs of time (overnight, right now, yesterday, today, tomorrow)
try Again
Tip1:hello
Lesson 116
Adverbs of time (overnight, right now, yesterday, today, tomorrow)
ટીપ
આજે ઇન્ટરનેટ સર્વર ધીમુ છે = Today the internet server is slow
સમય ના ક્રિયા વિશેષણ (adverbs of time) -કોઇ કાર્ય નો સમય બતાવતી વખતે, સમય ના ક્રિયા વિશેષણ વાક્ય ની શરૂઆત કે અંત મા આવે છે.
આજે ઈન્ટરનેટ સર્વર ડાઉન છે = The internet server is down today
Overnight, Right now, Yesterday, Tonight, અને Tomorrow વગેરે ક્રિયા વિશેષણ પણ આવા જ પ્રયોગ મા લેવાય છે
'અમે કાલે સિનેમા જઇ રહ્યા છીએ' નુ અંગ્રેજી મા અનુવાદ શું થશે? ;
We are going tomorrow to the cinema
We are going to the cinema tomorrow
We are tomorrow going to the cinema
We are going to the tomorrow cinema
'કાલે તે ખૂબ ખુશ હતો ' નુ અંગ્રેજી મા અનુવાદ શું થશે?;
He was yesterday very happy
He yesterday was very happy
He was very yesterday happy
Yesterday, he was very happy
ટીપ
હુ નેહા ને મારી શાળા ના વિશે વાત કરી રહી હતી = I was just telling Neha about my school
Just' = ‎માત્ર , નો પ્રયોગ Continuous કે Perfect Tenses ની સાથે કરાય છે અને આ સહાયક અને મુખ્ય ક્રિયા ની વચ્ચે આવે છે
=
'નેહા હજુ નીકળી જ છે ' નુ અંગ્રેજી મા અનુવાદ શું થશે? ;
Neha has just left
Neha has left just
Neha just has left
Just Neha has left
'તે હજુ પહોંચ્યો જ છે ' નુ અંગ્રેજી મા અનુવાદ શું થશે? ;
Just he has arrived
He has arrived just
He has just arrived
He just has arrived
ટીપ
તે મને 4 મહિના પહેલા મળી હતી = She met me 4 months ago
Ago' = પહેલા, ક્રિયા વિશેષણ નો પ્રયોગ હમેશા એક નિશ્ચિત સમય ની વાત કરવા માટે આવે છે
=
'તે આજે રાત્રે આવી રહ્યો છે ' નુ અંગ્રેજી મા અનુવાદ શું થશે?;
He is coming tonight
He tonight is coming
He is tonight coming
Tonight he comes
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
He is studying ______
overnight
right now
yesterday
right
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I am not going to sleep ______
tonight
yesterday
yesterday night
just
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
______
Ago
Tomorrow
Overnight
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I am afraid Ram ______
have just
is just
has just
will just
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I can't help you ______
just
right now
yesterday
overnight
રોહન હજુ આવ્યો જ છે
હું આજે રાત્રે ફ્રી છુ
અમે એક મહિના પહેલા આવ્યા હતા
હુ બસ હમણા જ ફ્રી થયો છુ
હુ 3 વર્ષ પહેલાં દિલ્હી ગયો હતો
    • had
    • gone
    • to Delhi
    • 3 years
    • I
    • ago
    તે હમણા જ નીકળ્યો છે
    • just
    • has
    • is
    • he
    • left
    • leave
    તેઓ ચાર વર્ષ પહેલાં ફરવા આવ્યા હતા
    • came to
    • ago
    • visit
    • before
    • four years
    • they
    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ