પર્સનલ (વ્યક્તિગત) માહિતી દેવાની - ઇન્ટરવ્યૂ પ્રેક્ટિસ
try Again
Tip1:hello
Lesson 118
પર્સનલ (વ્યક્તિગત) માહિતી દેવાની - ઇન્ટરવ્યૂ પ્રેક્ટિસ
ડાયલોગ સાંભળો
What is your name?
તમારું નામ શું છે?


My name is Neha.
મારું નામ નેહા છે


How old are you?
તમે કેટલા વર્ષ ના છો?


I am 28 years old.
હું ૨૮ વર્ષની છું


Where were you born?
તમે ક્યા જન્મ્યા હતા?


I was born in India.
મારો જન્મ ભારતમાં થયો હતો


How old were you when you moved to Delhi?
જ્યારે તમે દિલ્હી જતા રહ્યા ત્યારે તમે કેટલા વર્ષ ના હતા?


I was 23 years old when I moved to Delhi.
હું 23 વર્ષની હતી જ્યારે હુ દિલ્હી જતી રહી હતી


Where=ક્યાં
were=
you=તમે
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I ______
am borned
am born
was born
is born
'તમારો જન્મ ક્યા થયો હતો? ' નુ અંગ્રેજી મા અનુવાદ શું થશે?;
Where are you born?
Where were you born?
Where were you borned?
Where was you born?
How old=કેટલા વર્ષ
were you=તમે હતા
when you=જ્યારે તમે
moved to=ચાલ્યા ગયા
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I ______
am
was
are
have
તમે કેટલા વર્ષ ના છો?
  • How
  • years
  • old
  • are
  • your
  • you
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  I ______
  moved
  am move
  was move
  did moved
  ડાયલોગ સાંભળો
  How long did you live in Delhi for?
  તમે દિલ્હીમાં કેટલો વખત રહ્યા?


  I lived in Delhi for two years.
  હુ દિલ્હીમાં બે વર્ષ રહી હતી


  Where do you live now?
  હવે તમે ક્યા રહો છો?


  I live in Mumbai now.
  હુ હવે મુંબઇ મા રહુ છુ


  How long have you lived in Mumbai?
  તમે કેટલા વખત થી મુંબઇ મા રહો છો?


  I have been living in Mumbai since 2010.
  હુ 2010 થી મુંબઇ માં રહુ છુ


  Where do you work?
  તમે ક્યા કામ કરો છો?


  I work at Reliance.
  હુ રિલાયન્સ માં કામ કરું છું


  How many children have you got?
  તમારે કેટલા બાળકો છે?


  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  Where ______
  do you living
  is you live
  do you live
  are you live
  હવે તમે ક્યા રહો છો?
  • where
  • live
  • do
  • then
  • now
  • you
  'How long' નુ ગુજરાતી માં અનુવાદ શું થશે?;
  કેટલા વખત થી
  અત્યાર સુધી
  ત્યા સુધી
  હવે થી
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  I have been living in Delhi ______
  for 1996
  since 1996
  till 1996
  ટીપ
  I have had this watch since 1992. (શરુઆત ના એક પોઈન્ટ થી) =
  Since = અતિત મા શરુ થયેલા વિશેષ સમય નો સંકેત કરવા માટે 'since'નો પ્રયોગ કરવા મા આવે છે જેમ કે: since 1996, since March
  I have had this watch for more than 10 years. (સમય ની અવધિ) =
  For = સમય ની અવધિ નો સંકેત કરવા માટે 'for' નો પ્રયોગ કરવા મા આવે છે જેમ કે: for 4 years, for 2 hours, for 3 days
  તમે ક્યા કામ કરો છો?
  • do
  • where
  • are
  • you
  • is
  • work
  તમારા કેટલા બાળકો છે?
  • how
  • children
  • have
  • got
  • many
  • you
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  How old ______
  are you
  were you
  did you
  is you
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  I lived in Delhi ______
  since
  for
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  I have been living in Mumbai ______
  for
  since
  to
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  How long did you ______
  live
  lived
  living
  lives
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  I have been working ______
  for
  since
  till
  =
  !
  સાંભળો
  ટીપ
  આગળનો શબ્દ