Quantifiers : Little/ a little, few/ a few નો ઉપયોગ
try Again
Tip1:hello
Lesson 121
Quantifiers : Little/ a little, few/ a few નો ઉપયોગ
ટીપ
Would you like a little sugar in your tea? = શું તમારે તમારી ચામાં થોડી ખાંડ જોઈએ છે?
Quantifiers. તે શબ્દો છે જેમને સંજ્ઞાઓની પહેલા, માત્રા દર્શાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
A little/ little નો પ્રયોગ અગણનીય સંજ્ઞાઓ માટે થાય છે
A Few students are really good painters = કેટલાક વિદ્યાર્થીઓ ખરેખર (વાસ્તવમાં) સારા ચિત્રકાર છે.
A few/few નો પ્રયોગ ગણનીય સંજ્ઞાઓ માટે થાય છે
ટીપ
He can't buy the form. He has got little money left. = તે ફોર્મ ખરીદી શકશે નહિ કારણકે તેની પાસે બહુ થોડા પૈસા બચ્યા છે (વધારે નહિ).
Little નો પ્રયોગ નકારાત્મક રીતે માત્રા ના વિષય માં વાત કરવા માટે થાય છે
Littleનો પ્રયોગ ત્યારે થાય છે જયારે કોઈ ચીજની માત્રા પર્યાપ્ત ન હોય.
He needs a little cream to make good sauces = તેને સારો સોસ બનાવવા માટે ફક્ત થોડા ક્રીમ ની જરૂર હોય છે
A little નો પ્રયોગ સકારાત્મક રીતે માત્રા વિષે વાત કરવા માટે થાય છે
a little નો પ્રયોગ ત્યારે થાય છે જયારે કોઈ ચીજની માત્રા just પર્યાપ્ત હોય
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
The train leaves in one hour. I am scared there is ______
few
little
a little
many
અમે રોજ થોડું અંગ્રેજી શીખીએ છીએ.
    • a little
    • we learn
    • go to
    • a few
    • everyday
    • English
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    They say ______
    few
    little
    a little
    many
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    It's good that she drinks ______
    many
    little
    a little
    few
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    She can't make coffee as there is ______
    many
    a little
    little
    few
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    I gave ______
    a little
    many
    few
    a few
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    She can make one cup of tea. There's ______
    few
    a little
    a few
    little
    'મારી પાસે થોડી કોફી પડેલી છે, તમારે જોઈએ છે? ' નું અંગ્રેજીમાં અનુવાદ શું થશે? ;
    I have got a few coffee left, would you like some?
    I have got few coffee left, would you like some?
    I have got a little coffee left, would you like some?
    I have got many coffee left, would you like some?
    ટીપ
    He can buy a shirt, he has a few dollars. = તે શર્ટ ખરીદી શકે છે, તેની પાસે થોડા ડોલર છે
    A few નો પ્રયોગ સકારાત્મક રીતે માત્રા વિશે વાત કરવા માટે થાય છે
    A few નો પ્રયોગ ત્યારે થાય જયારે કોઈ વસ્તુ ની માત્રા પુરતી હોય - just enough
    He can't buy a shirt, he has few dollars. = તે શર્ટ નહિ ખરીદી શકે, તેની પાસે વધારે ડોલર નથી.
    Few નો પ્રયોગ નકારાત્મક રીતે માત્રા વિશે વાત કરવા માટે થાય છે
    Few - નો પ્રયોગ ત્યારે થાય જયારે કોઈ વસ્તુ ની માત્રા પુરતી ન હોય - not enough
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    There are a lot of movies I like, but ______
    a little
    few
    little
    'ફક્ત થોડા જ વિદ્યાર્થીઓ છે જેઓ પ્રેરિત છે. ' નો અંગ્રેજીમાં અનુવાદ શું થશે ?;
    Only few students are really motivated.
    Little students are really motivated.
    Much students are really motivated.
    A little students are really motivated.
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    We can appoint her. She has ______
    many
    little
    a little
    few
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    They have got ______
    little
    a little
    a few
    much
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    He knows ______
    many
    a few
    few
    a little
    ત્યાં કેટલાક વૃક્ષો છે.
    • there
    • a few
    • their
    • little
    • are
    • trees
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    I need to ask ______
    little
    a few
    a little
    much
    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ