Zero Article (a, an, the ક્યાં નથી લાગતા)
try Again
Tip1:hello
Lesson 123
Zero Article (a, an, the ક્યાં નથી લાગતા)
ટીપ
Ram is a famous painter = રામ એક પ્રસિદ્ધ ચિત્રકાર છે
કોઈ પણ નામની સાથે ક્યારેય કોઈ આર્ટીકલ લાગતો નથી. અહી 'A Ram' / 'the Ram' લખવું ખોટું છે
=
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
______
The uncle Jim
A uncle Jim
An uncle Jim
Uncle Jim
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Where is ______
A Sachin
An Sachin
Sachin
The Sachin
ટીપ
Geography is the most interesting subject = ભૂગોળ બધાથી (વધારે) મઝાનો વિષય છે
કોઈ પણ ભાષા કે વિષય ના નામ સાથે પણ કોઈ આર્ટીકલ લાગતો નથી
=
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
The British speak ______
a English
English
the English
an English
ટીપ
I love orange juice = મને નારંગીનો રસ પસંદ છે
પેય પદાર્થો તેમજ ખાવાની ચીજો સાથે કોઈ આર્ટીકલ નો પ્રયોગ થતો નથી Eg: Whisky, Coke, Lunch, Dinner
The orange juice you prepared was delicious = જે નારંગી નો રસ તમે બનાવ્યો, તે સ્વાદિષ્ટ હતો
પણ જો તમે કોઈ ખાસ એક ખાવાપીવાની ચીજ ની વાત કરી રહ્યા હો, અથવા તેની તરફ ઈશારો કરી રહ્યા હો, તો the નો પ્રયોગ થશે (જે રસ તમે બનાવ્યો - એ કોઈ પણ રસની નહિ પણ તે રસ ની વાત થઇ રહી છે જે તમે બનાવ્યો છે)
ટીપ
I usually don't drink coffee but the coffee you have made looks tempting = હું સામાન્ય રીતે કોફી નથી પીતો, પણ જે કોફી તમે બનાવી તે ખુબ જ સારી લાગી રહી છે
કોફીનું પહેલું વર્ણન સામાન્ય છે - કોઈ પણ કોફીની વાત થઇ રહી છે
=
કોફીનું બીજું વર્ણન ખાસ છે - જે કોફી તમે બનાવી - એ કોઈ પણ કોફીની નહિ પણ તે કોફીની વાત થઇ રહી છે જે તમે બનાવી.એટલા માટે the નો પ્રયોગ થયો છે કારણ કે આ કોફી વિષે શ્રોતાને ખબર છે અને તે એક વિશિષ્ટ કોફી છે એટલે the લાગ્યો છે.
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I usually don't drink ______
coffee
the coffee
a coffee
an coffee
ટીપ
I had a cold coffee = મેં ઠંડી કોફી પીધી હતી
જો ખાવાપીવાની ચીજોની આગળ કોઈ વિશેષણ હોય તો આર્ટીકલ લાગશે. અહી 'a' લાગ્યો છે કારણકે આ ઠંડી કોફી કે પીઝા વિષે શ્રોતાઓને પહેલેથી ખબર ન હતી, આ તેમને માટે નવી વાત છે
I had a delicious pizza = મેં સ્વાદિષ્ટ પીઝા ખાધો હતો
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I had ______
the quick lunch
an quick lunch
a quick lunch
quick lunch
ટીપ
Neha is working on Monday = નેહા સોમવારે કામ કરી રહી છે
દિવસો, મહિના કે રજાઓ ના નામની સાથે કોઈ આર્ટીકલ લાગતો નથી પણ, mornings, evenings વગેરે સાથે લાગે છે
She was working in the afternoon = તે બપોરે કામ કરી રહી હતી
દિવસના નિશ્ચિત ભાગ ( sunset, noon) ની સાથે પણ કોઈ આર્ટીકલ નથી લાગતો પણ mornings evenings વગેરે સાથે લાગે છે
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I usually watch TV in ______
an
a
-
the
'તેઓ સૂર્યાસ્ત પછી બહાર જતા નથી ' નો અંગ્રેજી માં અનુવાદ શું થશે?;
They don't go out after sunset
They don't go out after a sunset
They don't go out after an sunset
They don't go out after the sunset
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
He is coming ______
in a May
in an May
in the May
ટીપ
I love swimming = મને તરવું પસંદ છે
Sports, games અને activities ની સાથે ક્યારે પણ કોઈ પણ આર્ટીકલ લાગતો નથી
=
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
We played ______
the cricket
a cricket
cricket
an cricket
ટીપ
The children are at school = બાળકો શાળામાં છે.
જયારે આપણે કોઈ ઉદ્દેશ વિષે કહેતા હોઈએ ત્યારે આર્ટીકલ નથી લાગતા

અહી શાળામાં હોવાનો ઉદ્દેશ ભણવાનો છે એટલે આર્ટીકલ નથી લાગ્યો
I am at work = હું કામ ઉપર છું
પરંતુ જો નામનો ઉદ્દેશ ફક્ત જગ્યા સાથે હોય તો આર્ટીકલ લાગશે
The prison is outside the city = જેલ શહેર ની બહાર છે
The school is very big = શાળા ઘણી મોટી છે
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I don't want to go to ______
a bed
bed
an bed
the bed
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
In 1985, there was a fire in ______
the school
school
an school
ટીપ
Ram is in danger = રામ જોખમમાં છે
કેટલાક નિશ્ચિત prepositional phrases ની સાથે કોઈ પણ આર્ટીકલ નથી લાગતો. Eg: in charge, in tears, in danger, at war, by heart, beyond control, on time, by car
=
પણ જો વાક્યમાં એવો કોઈ શબ્દ કે ફ્રેઝ હોય જે નામને બદલી નાખે, તો આર્ટીકલ લાગશે
He got wounded in the Second World War = તે બીજા વિશ્વયુદ્ધમાં ઘાયલ થઇ ગયો હતો
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I never go swimming in ______
a sea
the sea
an sea
sea
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I can't play ______
a violin
the violin
violin
an violin
=
!
સાંભળો
ટીપ
આગળનો શબ્દ