s, Is, has નો ઉપયોગ
try Again
Tip1:hello
Lesson 124
s, Is, has નો ઉપયોગ
ટીપ
=
Meera's a beautiful girl -> Meera is a beautiful girl
Meera's got curly hair -> Meera has got curly hair

આપણે કોઈ પણ નામ કે સર્વનામ પછી'S જોડી શકીએ છીએ આ 'S, is કે has નું ટૂંકું રૂપ છે
=
Neha borrowed Meera's car -> નેહાએ મીરાની કાર ઉધાર લીધી

ફક્ત નામ પછી, (સર્વનામ પછી નહિ) 's નો પ્રયોગ માલિકી પણ દર્શાવે છે
બીજા વાક્યમાં 's માલિકી દર્શાવે છે કારણ કે કાર મીરાની છે
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Can you see my diary? ______
It has
It is
Its
It
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Look at my dress. ______
It has
It is
Its
it
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
This is ______
Neha
Neha was
Neha does
Neha's
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
______
Ram
Rams
Ram is
Ram has
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I don't like ______
Meera
Meera is
Meera has
Meera's
'That's not my car' વાક્યમાં 's નો સાચો અર્થ શોધો ;
That has
That is
Thats
That
'Mohan's got a new mobile phone' વાક્ય માં 's નો સાચો અર્થ શોધો ;
Mohan has
Mohan is
Mohans
Mohan
'આ રિયાની નોટબુક છે ' નો અંગ્રેજીમાં શું અનુવાદ થશે ?;
This is Riya note book
This is Riya has notebook
This is Riya's note book
This is a Riya note book
'Raman's been here' નો અંગ્રેજીમાં શું અનુવાદ થશે ?
Raman is been here
Raman has been here
'She's an honest lady' નો અંગ્રેજીમાં શું અનુવાદ થશે ?
She is an honest lady
She has an honest lady
'She's been working here since January 2014' નો અંગ્રેજીમાં શું અનુવાદ થશે ?
She has been working here since January 2014
She is been working here since January 2014
તે/પેલું શ્યામ નું શર્ટ છે
આજે સુંદર વાતાવરણ છે
    • pleasant
    • is
    • The weather
    • has
    • today
    • was
    પ્રિયાએ ભૂત જોયું છે
    • seen
    • is
    • Priya
    • has
    • was
    • a ghost
    તે રામનો ભત્રીજો છે
    • nephew
    • is
    • has
    • Ram's
    • he
    • Rams
    'તેણી મારે ઘેર આવી રહી છે ' નો અંગ્રેજીમાં શું અનુવાદ થશે ?;
    She has coming to my place
    She is coming to my place
    Shes coming to my place
    She was coming to my place
    'રામે નવો બંગલો ખરીદ્યો છે ' નો અંગ્રેજીમાં શું અનુવાદ થશે?;
    Ram has bought a new bunglow
    Ram is bought a new bunglow
    Rams bought a new bunglow
    Ram was bought a new bunglow
    'બહાર વરસાદ પડી રહ્યો છે ' નો અંગ્રજીમાં શું અનુવાદ થશે?;
    It was raining outside
    Its raining outside
    It has raining outside
    It is raining outside
    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ