Like અને Would like માં ફરક સમજો
try Again
Tip1:hello
Lesson 128
Like અને Would like માં ફરક સમજો
ટીપ
I like oranges = મને સંતરા પસંદ છે
\'I like\' તમારી હમ્મેશા ની પસંદ ની વાત કરે છે. I like oranges = મને (સામાન્ય રૂપે / હમ્મેશા) સંતરા પસંદ છે.
I would like an orange = હું એક સંતરું પસંદ કરીશ.
\'I would like\' કોઈ સમય પર તમે શું લેવું પસંદ કરશો એ દર્શાવે છે. I would like an orange = હું (આ સમયે) એક સંતરું પસંદ કરીશ.
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો
I ______
like
would like
would likes
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
______
Would you like
Will you like
Do you like
Would you likes
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I ______
do like
likes
would like
like
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
They ______
would like
like
likes
would likes
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I generally ______
likes
would like
like
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
We ______
likes
like
would likes
would like
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
They ______
like
likes
would like
would likes
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
She ______
would like
would likes
like
likes
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
______
Would you like
Would you likes
Do like
Are you like
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Do you ______
like
likes
would like
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
______
Do you like
Are you like
Would you like
Have you like
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
We ______
like
likes
would like
would likes
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
They ______
would like
would likes
like would
likes
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I ______
would likes
would like
likes
like
'હું કોલ્ડ કોફી પીવાનું પસંદ કરીશ. ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
I would likes to have a cold coffee
I would like to have a cold coffee
I would to have a cold coffee
I like to have a cold coffee
'હું કોઈક દિવસ સિંગાપુર જવાનું પસંદ કરીશ. ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
I would like to go to Singapore someday
I like to go to Singapore someday
I likes to go to Singapore someday
I would likes to go to Singapore someday
'મને બધી લેટેસ્ટ ફિલ્મ જોવાનું પસંદ છે. ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
I likes to watch all the latest movies
I would like to watch all the latest movies
I do like to watch all the latest movies
I like to watch all the latest movies
=
!
સાંભળો
ટીપ
આગળનો શબ્દ