રિલેટિવ સર્વનામ: who, that, which,whose, where, when,what, why, whom
try Again
Tip1:hello
Lesson 129
રિલેટિવ સર્વનામ: who, that, which,whose, where, when,what, why, whom
ટીપ
=
Relative Pronoun કોઈ વાક્ય ને સંજ્ઞા અથવા સર્વનામ થી જોડવાનું કામ કરે છે.

આ સંજ્ઞા ના વિવરણ ની શરૂઆત કરવા માટે પ્રયોગ માં આવે છે. સામાન્ય રીતે પ્રયોગ માં લેવાતા Relative Pronoun નિમ્ન છે:

Who, that, which, whose, where, when, what, why and whom
=
ટીપ
Do you know that girl who has a dog? = શું તમે તે છોકરી ને જાણો છો જેની પાસે કુતરો છે?
અહિયાં 'who' (જેને, જેઓએ), Relative Pronoun છે
These are the boys who won the hockey match = આ તે છોકરા છે જેઓએ હોકી મેચ જીતી
Relative pronoun, who નો પ્રયોગ વ્યક્તિઓ માટે કરાય છે.
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
He's the man ______
whose
who
whom
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
He explained the reason ______
that
who
which
why
ટીપ
I bought the car which was the best value for money = મે તે કાર ખરીદી જેની સૌથી શ્રેષ્ઠ કિંમત હતી.
My friend has a dog that barks a lot = મારા મિત્ર પાસે એક કૂતરો છે જે બહુ ભસે છે
Which અને that નો પ્રયોગ વસ્તુઓ અને જાનવરો માટે કરાય છે.
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I don't want a house ______
which
who
whose
whom
ટીપ
That's the man whose son is a singer = તે પેલો માણસ છે જેનો દીકરો એક ગાયક છે
Whose નો પ્રયોગ અધિકાર બતાવવા અથવા સંબંધ બતાવવા માટે કરાય છે.
=
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
There's the lady ______
whose
who
who's
whom
ટીપ
The hotel where we stayed was great = તે હોટલ, જ્યાં અમે રહ્યા હતા, બહુ સરસ હતી
Where નો પ્રયોગ સ્થાનો માટે કરાય છે.
Do you remember when you saw me for the first time? = શું તમને યાદ છે તમે મને પહેલી વાર ક્યારે જોઈ હતી?
When નો પ્રયોગ સમય માટે કરાય છે.
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
That's the town ______
who
which
when
where
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Do you remember the time ______
when
where
why
who
ટીપ
Did you understand what he said? = શું તમે સમજ્યા જે તેણે કહ્યું?
Did you understand the thing that he said? = શું તમે તે ચીજ ને સમજ્યા જે તેણે કહી?
Relative pronoun ના સંદર્ભ માં whatનો અર્થ થાય છે: the thing(s) that
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I couldn't really hear ______
that
what
why
where
ટીપ
Nobody knows why they left = કોઈ નથી જાણતું તે કેમ ચાલ્યા ગયા
Why નો પ્રયોગ કોઈ કારણ (reason) આપવા અથવા તેના વિષે વાત કરવા માટે કરાય છે.
=
ટીપ
The lawyer whom I met, advised me to go to court = તે વકીલ જેને હું મળ્યો, તેણે મને અદાલત જવા ની સલાહ આપી હતી
Formal English માં whom નો પ્રયોગ લોકો માટે કરાય છે જ્યારે Relative Pronoun, object હોય. અહિયાં object 'lawyer' છે એટલે whom નો ઉપયોગ કરાય છે
=
ટીપ
I have got a friend who's a writer = મારો એક મિત્ર છે જે લેખક છે
I have got a friend whose father is a writer = મારો એક મિત્ર છે જેના પિતા લેખક છે
યાદ રાખો: Who's અને whose બંને અલગ શબ્દ છે.
Who's -> Who is/has
Whose -> કોનું/જેનું
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Are you the person to ______
that
whom
whose
'આ તે છોકરી છે જે જાપાન થી છે ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
This is the girl who is from Japan
This is the girl which is from Japan
This is the girl whom from Japan
This is the girl whose is from Japan
'તે માણસ, જેના પિતા એક પ્રોફેસર છે, પોતાની છત્રી ભૂલી ગયો ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
The man, who's father is a professor, forgot his umbrella
The man, which father is a professor, forgot his umbrella
The man, whose father is a professor, forgot his umbrella
The man, whom father is a professor, forgot his umbrella
'તે પેલા પૈસા નું શું કર્યું જે તારી માએ તને ઉધાર આપ્યા હતા?' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
What did you do with the money whom your mother lent you?
What did you do with the money whose your mother lent you?
What did you do with the money who your mother lent you?
What did you do with the money which your mother lent you?
'આ તે ઘર છે જ્યાં હું મોટો થયો' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
This is the house whom I grew up
This is the house where I grew up
This is the house that I grew up
This is the house which I grew up
=
!
સાંભળો
ટીપ
આગળનો શબ્દ