Since અને for મા ફરક સમજો
try Again
Tip1:hello
Lesson 132
Since અને for મા ફરક સમજો
ટીપ
=
'Since' અને 'For' બંને નો પ્રયોગ સમય ને સંબંધિત વાત બતાવવામાં કરાય છે.
Since આ બતાવે છે કે કોઈ ઘટના ક્યાર થી ચાલુ થઈ. આનો પ્રયોગ કોઈ પણ ઘટના (activity) ના શરૂઆત ના સમય માટે કરાય છે. આ કાર્યના શરૂ થવાના સમય ને દર્શાવે છે.
I have been working since morning = હું સવાર થી કામ કરી રહી/રહ્યો છું
અહિયાં subject, 'I' નો કાર્ય શરૂ કરવાનો સમય સવાર નો છે, એટલે since લાગશે.
ટીપ
=
'For' કોઈ પણ કાર્ય અથવા ઘટના ના સમયગાળા ને દર્શાવે છે. આ બતાવે છે કે કોઈ ઘટના કેટલી વાર સુધી ચાલી. for = માટે
I have worked here for ten years = મે અહિયાં દસ વર્ષ (માટે) કામ કર્યું છે.
અહિયાં subject, 'I' નો કામ કરવાનો સમયગાળો 10 વર્ષ છે, એટલે 'for' લાગશે.
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I have been married ______
since
for
then
in
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Ram worked there ______
since
for
then
in
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
We have had the flat ______
then
for
in
since
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
They lived in London ______
since
for
then
in
'હું તેને જાન્યુઆરી થી જાણું છું ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
I have known him since January
I have known him for January
I have known him in January
I have known him till January
'તે 5 વાગ્યા થી તારી રાહ જોઈ રહ્યો છે ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
He has been waiting for you for 5 o'clock
He have been waiting for you since 5 o'clock
He has been waiting for you since 5 o'clock
He is been waiting for you since 5 o'clock
'તેઓ રોજ 2 કલાક ભણે છે ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
They study since two hours every day
They study from two hours every day
They study at two hours every day
They study for two hours every day
'મે તે બેંક માં 5 વર્ષ કામ કર્યું હતું ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
I worked at that bank for five years
I worked at that bank since five years
I am working at that bank for five years
I worked at that bank from five years
'હું બાળપણ થી ન્યુયોર્ક માં રહું છું ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
I have been living in New York for my childhood
I have been living in New York since my childhood
I was lived in New York since my childhood
I had lived in New York from my childhood
તેણી ત્રણ વર્ષ માટે જાપાન ગઈ હતી
    • three years
    • to Japan
    • for
    • she
    • since
    • went
    હું 1992 થી ડૉક્ટર છું
    • a doctor
    • for 1992
    • have been
    • since 1992
    • I
    • till 1992
    તે સવાર થી ઘર પર છે
    • since morning
    • has been
    • for morning
    • home
    • he
    • till morning
    'પાછલા ભૂકંપ ને 5 વર્ષ થઈ ગયા છે. ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
    It has been five years till the last earthquake
    It has been five years for the last earthquake
    It has been five years at the last earthquake
    It has been five years since the last earthquake
    'તમે અહિયાં કેટલા સમય માટે છો?' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
    How long are you here since?
    How long are you here for?
    How long are you here from?
    How long do you here for?
    હું કાલ રાત થી ભણી રહ્યો છું
    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ