પછી શુ થયુ? (Past Perfect Tense)
try Again
Tip1:hello
Lesson 137
પછી શુ થયુ? (Past Perfect Tense)
ટીપ
=
આપણે 'Past Perfect' નો ઉપયોગ અતીત ની ઘટનાઓ માટે કરીએ છીએ કે જે અન્ય ઘટનાઓ થી પહેલા પૂરી થઈ ગઇ હોય
=
ટીપ
=
After એક સંકેત શબ્દ ના રૂપ માં Past Perfect માટે પ્રયોગ કરાય છે જો એની ઠીક પછી subject verb ની પછી આવે છે
After the family had finished their breakfast, they went to the zoo = પરિવાર પોતાનો નાસ્તો પૂરો કરીને પછી, ચિડિયાઘર ગયો
અહિયાં એનો મતલબ છે કે બીજું કાર્ય (going to the zoo) શરૂ થવાની પહેલા, એક કાર્ય (having breakfast) પૂરું કરાયું હતું
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Pooja answered the phone after she ______
had turn
had turned
turn
turned had
સચિને ટેનિસ રમ્યા પછી સ્નાન કર્યું હતું
  • a shower
  • took
  • After Sachin
  • tennis, he
  • played
  • had
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  After Neha ______
  had spoken
  had spoke
  spoken
  spoken had
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  They went for dinner after they ______
  play
  had play
  played had
  had played
  'મે ટિકિટ ખરીદ્યા પછી, તેને બહુ સારી કિમત મળી ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
  After I have bought a ticket, she got a really good price.
  After I had bought a ticket, she got a really good price.
  After I had buy a ticket, she got a really good price.
  After I have buy a ticket, she got a really good price.
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  After he ______
  had play
  will play
  had played
  had playing
  ટીપ
  When Ria had seen the elephants, she was amazed. = જ્યારે રીયા હાથી જોઈ ચૂકી હતી તો તે ચકિત હતી
  When એક સંકેત શબ્દ ના રૂપ માં Past Perfect માટે પ્રયોગ કરાય છે આ બતાવવા માટે કે પહેલા કાર્ય પૂરું થયા પછી બીજું કાર્ય થયું હતું
  =
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  When Ravi ______
  had finish
  had finished
  finished had
  had finishing
  'જ્યારે હું નિશાળે પહોચ્યો, લેસન પહેલા થી શરૂ થઇ ચૂક્યો હતો' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
  When I arrived at school, the lesson had already starting.
  When I arrived at school, the lesson started had already.
  When I arrived at school, the lesson had already start.
  When I arrived at school, the lesson had already started.
  નેહા પોતાનું કામ પૂરું કરીને લંચ માટે જતી રહી
  • After Neha
  • finished
  • had
  • for lunch
  • her work,
  • she went
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  When Pooja tried to call us up, we ______
  had already left
  had already leave
  have already left
  leave
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  After she ______
  move
  moved had
  had move
  had moved
  'પેંટર ના ગયા પછી મે ભોય-તળિયું ધોયું' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
  I washed the floor after the painter gone had
  I wash the floor after the painter had gone.
  I washed the floor after the painter had gone.
  I washed the floor after the painter had go.
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  After I restarted my computer, at least five of the pages that I ______
  had typed were
  had type were
  had typed are
  have type were
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  Pooja went to work after she ______
  had feeded
  had fed
  have feed
  had feed
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  We played cards for several hours after the children ______
  had gone
  had go
  had going
  gone had
  સચિન ની પ્રેસંટેશન પૂરી થયા પછી અમે અમારા સવાલ પૂછ્યા
  • finished
  • we asked
  • had
  • his presentation
  • our questions
  • after Sachin
  =
  !
  સાંભળો
  ટીપ
  આગળનો શબ્દ