Guest પાસે થી ઓર્ડર લેતા
try Again
Tip1:hello
Lesson 14
Guest પાસે થી ઓર્ડર લેતા
ટીપ
I am = હું છું
અંગ્રેજી માં, " ક્રિયા " (AM = છુ ) " વસ્તુ " () થી પહેલા આવે છે
=
ટીપ
My name is = મારૂ નામ છે
અંગ્રેજી માં, " ક્રિયા " (is = છે) " વસ્તુ " () થી પહેલા આવે છે
=
ટીપ
I speak = હું બોલું છું
અંગ્રેજી માં, " ક્રિયા " (speak = બોલું છું) " વસ્તુ " ( = ) થી પહેલા આવે છે
=
હું છું
    • is
    • am
    • I
    • are
    હું બોલું છું
    • is
    • speak
    • I
    • am
    મારૂ નામ છે
    • is
    • I
    • my
    • name
    તમારું નામ છે
    • is
    • am
    • your
    • name
    તેણી થી છે
    • is
    • from
    • she
    • does
    • belongs
    હું એક શિક્ષક / શિક્ષિકા છું
    • am
    • teacher
    • I
    • a
    • the
    • is
    ટીપ
    Are you = શું તમે છો?
    હા / ના માં જવાબ આપવા વાળા પ્રશ્ન is/am/are/do/does/have/has થી શરૂ થાય છે.

    જે પ્રશ્નો માં કોઈ ક્રિયા (verb) ના હોય, એમને is/am/are થી શરૂ કરશો
    =
    ટીપ
    Is she from ? = શું તેણી થી છે?
    હા / ના માં જવાબ આપવા વાળા પ્રશ્ન is/am/are/do/does/have/has થી શરૂ થાય છે. જે પ્રશ્નો માં કોઈ ક્રિયા (verb) ના હોય, એમને is/am/are થી શરૂ કરશો
    Am I from ? = શું હું થી છું?
    ટીપ
    Does he speak English? = શું તે અંગ્રેજી બોલે છે?
    હા / ના માં જવાબ આપવા વાળા પ્રશ્ન is/am/are/do/does/have/has થી શરૂ થાય છે. જે પ્રશ્નો માં કોઈ ક્રિયા (verb) હોય, તે do / does થી શરૂ થશે
    Do they dance? = શું તેઓ નાચે છે?
    શું તેઓ થી છે?
    • are
    • from
    • they
    • ?
    • do
    શું તમે બોલો છો?
    • are
    • do
    • speak
    • you
    • ?
    શું તમે એક વિદ્યાર્થી છો?
    • is
    • student
    • are
    • you
    • a
    • ?
    શું તેણી સફરજન ખાય છે?
    • does
    • eat
    • apples
    • she
    • ?
    • do
    શું તેઓ અંગ્રેજી બોલે છે?
    • does
    • they
    • speak
    • English
    • ?
    • do
    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ