કોઇની ખુશામત કરતા
try Again
Tip1:hello
Lesson 143
કોઇની ખુશામત કરતા
You are=તમે છો
very=બહુ જ
Such a lovely photo!=આટલી સુંદર તસ્વીર!
'આટલી સરસ તસ્વીર છે! તમે બહુ સુંદર લાગી રહ્યા છો. ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
Such a nice photo! You are looking so pretty.
Such a very nice photo! You are looking so pretty.
Such a nice photo! You are look so pretty.
Such nice photo! You are looking so pretty.
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Your daughter is ______
a very cute
very cute
very qute
very queet
વાહ, તમારું ઘર અતુલ્ય છે
  • yours
  • are incredible
  • is incredible
  • Wow
  • your
  • house
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  Your new car ______
  is looks amazing
  looks amazingly
  looks amazing
  is look amazing
  'કળા નો કેટલો ઉત્કૃષ્ટ નમૂનો છે!' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.;
  What the exquisite piece of art!
  What an exquisite piece of art!
  What a exquisite piece of art!
  What exquisite piece of art!
  'મને ફેસબુક પર તમારી તસ્વીર બહુ પસંદ આવી ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
  I am really liked your photo on Facebook
  I was really liked your photo on Facebook
  I did really liked your photo on Facebook
  I really liked your photo on Facebook
  તમારા દ્વારા બનાવાયેલ ભોજન સ્વાદિષ્ટ છે
  • made by you
  • are
  • the food
  • make
  • is
  • delicious
  'તેની બહેન આકર્ષક છે ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો ;
  His sister is attract
  His sister is beauty
  His sister is attractive
  His sister has attractive
  attractive આકર્ષક
  mind blowing આશ્ચર્યકારી
  exquisite ઉત્કૃષ્ટ
  cute પ્યારા
  amazing અદ્ભુત
  incredible અતુલ્ય
  delicious સ્વાદિષ્ટ
  delightful આનંદમય
  charming દિલકશ/આકર્ષક
  elegant શિષ્ટ
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  She is ______
  a charming young woman
  charming young woman
  charming an young woman
  મંદિરો તેમની ઉત્કૃષ્ટ નક્શીકામ માટે જાણીતા છે.
  • their
  • are known for
  • the
  • exquisite carvings
  • a
  • temples
  'મારે તમારા ભોજન પર તમારી દાદ આપવી પડશે ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
  I must compliment you on your cooking
  I must complimenting you on your cooking
  I am must compliment you on your cooking
  I am compliment you on your cooking
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  Thank you for ______
  your compliment
  compliment
  yours compliment
  your complimenting
  તમારા આ સંવેદનાપૂર્ણ શબ્દો માટે ધન્યવાદ
  • to
  • Thank you
  • for
  • kind
  • your
  • words
  ડાયલોગ સાંભળો
  Hey Sachin, I saw your photo on Facebook
  હે સચિન, મે ફેસબુક પર તારી તસવીર જોઈ.


  You did?
  તે જોઇ?


  Yes! What a lovely photo! Where was it taken?
  હા, બહુ પ્યારી તસવીર છે.
  ક્યાં લીધી છે?


  It was taken in Kashmir
  આ કશ્મીર માં લીધેલી છે.


  Wow, the place looks incredible
  વાહ! તે જગ્યા અવિશ્વસનીય લાગી રહી છે.


  It is! It is one of the most beautiful places on earth!
  હા છે, તે ધરતી ની સૌથી ખૂબસૂરત જગ્યાઓ માંથી એક છે.


  And your daughter looks really cute in all the pictures!
  અને તમારી દીકરી બહુ જ સુંદર લાગી રહી છે દરેક તસવીર માં.


  Thank you so much for your compliment.
  તમારા વખાણ માટે આભાર


  ડાયલોગ સાંભળો
  Hey Pooja, is that painting over there made by you?
  હે પુજા, ત્યાં પેલી તસવીર તે બનાવી છે?


  Yes, it is.
  જી, હા.


  Wow! It looks exquisite.
  I did not know you were so talented
  વાહ! આ ઉત્કૃષ્ટ લાગે છે, મને નહોતી ખબર તું આટલી ગુણવાન છો


  Thank you so much.
  That's rather kind
  તમારો ખૂબ ખૂબ આભાર.
  આ તમારું મોટાપણું છે


  I love the vibrant colors.
  I think you have great taste
  આના જીવંત રંગો મને પસંદ આવ્યા.
  મને લાગે છે કે તમારી પસંદ બહુ સારી છે


  Thanks a lot.
  I have also designed this saree.
  What do you think about it?
  બહુ આભાર, મે આ સાડી પણ ડિજાઇન કરી છે, આના વિષે તમારો શું વિચાર છે?


  I think it looks really elegant.
  Great job!
  આ ઘણી જ સુંદર છે.
  બહુ જ સરસ.


  =
  !
  સાંભળો
  ટીપ
  આગળનો શબ્દ