મારા મનપસંદ કપડા
try Again
Tip1:hello
Lesson 144
મારા મનપસંદ કપડા
ડાયલોગ સાંભળો
Hey Ankit, are you invited for the party at Rama's place?
હે અંકિત, શું તું રમા ના ઘરે પાર્ટીમાં આમંત્રિત છો?


Yes, I am.
What are you going to wear?
હા, હું છું.
તું શું પહેરનાર છો?


Perhaps a pair of jeans and a t-shirt.
I feel very comfortable in them.
કદાચ જીન્સ અને ટી-શર્ટ.
મને આ આરામદાયક લાગે છે.


I'd prefer wearing a pair of trousers with a pullover.
It will be quite cold that night.
હું સ્વેટર ની સાથે પેન્ટ પહેરવું વધુ પસંદ કરીશ.
તે રાત્રે ઘણી ઠંડી હશે.


Yes, I will wear a jacket as well.
હા, હું પણ એક જેકેટ પહેરીશ.


Cool! I have a lot of colorful shoes but I rarely wear them.
સારું! મારી પાસે અલગ-અલગ રંગો ના બુટ છે, પણ હું કદાચ જ ક્યારેક પહેરું છું.


I often wear shoes in winters.
હું મોટા ભાગે શિયાળા માં બુટ પહેરું છું.


Ok, See you at the party then!
ઠીક છે, તમને પાર્ટીમાં મળીશ.


Yes, see you soon.
હા, જલ્દી જ મળીશું.


ટીપ
A pair of trousers =
A pair of shorts =
જે કપડાં ના એક જેવા બે હિસ્સા હોય છે તેઓની સાથે મોટા ભાગે 'a pair of' લગાવાય છે
'હું સામાન્ય રીતે પાટલૂન પહેરું છું ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
I usually wear trousers
I usually wear trouser
I rarely wear trousers
I never wear trousers
'અમે / આપણે ક્યારેક-ક્યારેક ઊનવાળા કપડાં પહેરીએ છીએ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
We often wear woolen clothes
We sometimes wears woolen clothes
We sometimes wear woolen clothes
We often wears woolen clothes
'શું તમે મોટા ભાગે આ જ શર્ટ પહેરો છો?' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
Does you oftenly wear this shirt?
Do you oftenly wear this shirt?
Does you often wear this shirt?
Do you often wear this shirt?
'ઉનાળા માં મોટા ભાગે મોજા માં થી બદબૂ/વાસ આવે છે ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
Socks often stinks in summers
Socks often stink in summers
Socks rarely stinks in summers
Socks rarely stink in summers
'મારા મોટા ભાગ ના મિત્રો આ જ પહેરે છે ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? ;
All of my friends wear this
Most of my friend wear this
Most of my friends wear this
Most of my friends wears this
ડાયલોગ સાંભળો
What kind of clothes do you prefer to wear?
તમને કેવા પ્રકાર ના કપડા પહેરવા પસંદ છે?


I like casual clothes.
I usually wear a pair of shorts and a t-shirt.
I don't like ties.
What are your favorite clothes?
મને આરામદાયક કપડા પસંદ છે, હું સામાન્ય રીતે નિક્કર અને ટી-શર્ટ પહેરું છું.
મને ટાઈ પસંદ નથી.
તમારા મનપસંદ કપડા ક્યાં છે?


I like sarees.
I often wear it to work
મને સાડી પસંદ છે, હું સામાન્ય રીતે આ કામ પર પહેરીને જાઉં છું.


Wow! Sarees looks beautiful.
વાહ! સાડી બહુ જ સુંદર લાગે છે.


Yes, I prefer softer fabrics in summers.
હા, ઉનાળામાં હું નરમ કપડા વધુ પસંદ કરું છું.


Me too, and I rarely wear socks in summers.
They get sweaty.
હું પણ, અને હું કદાચ જ ક્યારેક ઉનાળામાં મોજા પહેરું છું.
આ પરસેવા થી નીતરી જાય છે.


Yes, that's true.
હા, આ સાચું છે.


'આજકાલ ટોપીઓ ફેશન માં છે. ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? ;
Nowadays, caps are in fashion
Nowadays, caps are in fashionable
Nowadays, caps are in trendy
Today, caps are in fashion
'લોકો તડકા થી બચવા માટે કાળા ચશ્મા પહેરે છે ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? ;
People wear shade to avoid sunshine
People wear specs to avoid sunshine
People wears shades to avoid sunshine
People wear shades to avoid the sunshine
'મને રંગીન બુટ પસંદ છે ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
I like colourful shoes
I like colourfull shoes
I like colourful shoe
I like colourfully shoes
ડાયલોગ સાંભળો
Hello Ram, what do you wear usually?
હેલો રામ, તું સામાન્ય રીતે શું પહેરે છે?


I usually wear black clothes and black boots.
હું સામાન્ય રીતે કાળા કપડા અને કાળા બૂટ પહેરું છું.


But I like colourful dresses
પરંતુ મને રંગીન કપડા પસંદ છે


I often also wear a black coat
હું મોટા ભાગે એક કાળો કોટ પહેરું છું


But I often wear a red or an orange sweater
પરંતુ હું મોટા ભાગે એક લાલ કે નારંગી/કેશરી સ્વેટર પહેરું છુ


Your taste is quite different
તમારી પસંદ ઘણી અલગ છે.


Yes.
હા


ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
What kind of clothes do you ______
oftenly
usually
sometimely
rare
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Do your clothes ______
stinking
stinked
stinks
stink
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
He ______
often wears
often wear
often weared
often wearing
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
We ______
sometimes avoiding
sometimes avoids
sometimes avoid
sometime avoid
ખૂટતો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો
I usually ______
wears
wear
wearing
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I love wearing ______
woolen
woolens clothes
woolens
woollens
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Cotton clothes are ______
very comfortable
very comfortably
very comfortables
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
It's really ______
comfortably
comfi
comfort
comfortable
મને જીન્સ પહેરવું પસંદ છે
બદબૂ / વાસ
=
!
સાંભળો
ટીપ
આગળનો શબ્દ