Confusing words: accept, except, expect
try Again
Tip1:hello
Lesson 146
Confusing words: accept, except, expect
ટીપ
=
Accept = આ તે ક્રિયા છે જેનો ઉપયોગ આપણે સ્વીકાર કરવા માટે, હા બોલવા માટે, અથવા પ્રાપ્ત કરવા ના રૂપ માં કરીએ છીએ
Neha will accept your proposal = નેહા તમારો પ્રસ્તાવ સ્વીકાર કરશે
આ વાક્ય માં 'to accept' નો અર્થ સ્વીકાર કરવો છે
ટીપ
=
Except = છોડી દેવું અથવા 'ની સિવાય'
He bought a gift for everyone except me = તે મારા સિવાય બધા માટે ગિફ્ટ લાવ્યો
આ વાક્ય માં 'except' નો અર્થ છે કોઈ એક ને છોડીને બાકી બધા માટે
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I do not ______
except
accept
accepting
excepting
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I know everyone here ______
except
accept
expect
accepting
'હું પૂરી ટીમ તરફથી આ પુરસ્કાર સ્વીકાર કરું છું.' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
I expect this award on behalf of the whole team
I accept this award on behalf of the whole team.
I accepted this award on behalf of the whole team.
I except this award on behalf of the whole team.
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Do you ______
accept
except
accepted
excepted
'મારા સિવાય બધાએ ફળ ખાધા ' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.;
Everyone ate fruits, accepting me.
Everyone ate fruits, accept me.
Everyone ate fruits, except me.
Everyone ate fruits, excepted me.
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I can't ______
except
accepting
accept
excepting
મહેરબાની કરીને મારુ રાજીનામું સ્વીકાર કરો
    • except
    • please
    • resignation
    • accept
    • expect
    • my
    તે બધી બેગ્સ લઈ ગઈ સિવાય વાદળી વાળી
    • took all
    • she
    • the bags
    • except
    • expect
    • the blue one
    તેણે પોતાની ભૂલો સ્વીકારી લીધી
    • excepted
    • accepted
    • she
    • her
    • mistakes
    • expected
    'તમારી સિવાય બધા પાર્ટી માં આવ્યા હતા ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
    Everyone came to the party expect you
    Everyone came to the party accept you
    Everyone came to the party expected you
    Everyone came to the party except you
    હું મારી સજા સ્વીકાર કરું છું.
    • I
    • my
    • accept
    • punishment
    • except
    • expect
    'શું તમે આ થીયરી ને માનો છો?' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
    Do you except this theory?
    Do you accept this theory?
    Do you expect this theory?
    Do you aspect this theory?
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    She ______
    accepting
    except
    accept
    accepted
    હું માનું છું કે આ મે તોડ્યું છે
    • accept
    • I
    • I broke
    • this
    • except
    • that
    ટીપ
    =
    Except નો એક બીજો અર્થ છે 'ની સિવાય' અથવા વગર
    He never calls me, except to borrow money = તે મને પૈસા ઉધાર લેવા સિવાય ક્યારેય ફોન કરતો નથી
    આ વાક્ય માં 'except' નો અર્થ છે 'ની સિવાય'
    'જો મને માછલી થી બીક ના લાગતી હોત તો હું તરવા જાત ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
    I would go swimming, except I am scared of fishes.
    I would go swimming, accept I am scared of fishes.
    I would go swimming, expect I am scared of fishes.
    I would go swimming, aspect I am scared of fishes.
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    I did not ______
    except
    accepted
    accepting
    expect
    બાળકો ની સિવાય બધા માટે પ્રવેશ શુલ્ક ચાર્જ લેવાય છે
    • for everyone except
    • for everyone accept
    • is charged
    • an entry fee
    • for everyone expect
    • children
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    I ______
    except
    accept
    accepting
    excepting
    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ