આ પહેલી વાર થયું, આ છેલ્લી વાર થયું
try Again
Tip1:hello
Lesson 149
આ પહેલી વાર થયું, આ છેલ્લી વાર થયું
When=ક્યારે
was=હતી
the first time=પહેલી વાર
When=ક્યારે
was=હતી
the last time=છેલ્લી વાર/પાછલા વખતે
ટીપ
First time = પહેલી વાર

Last time
= છેલ્લી વાર/ પાછલી વખતે
First time, last time ની પહેલા હમેશા 'the' લાગે છે
'તમે પાછલી/છેલ્લી વખત દિલ્હી ક્યારે ગયા હતા?' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
When was the last time you went to Delhi?
When was the first time you went to Delhi?
When was the before time you went to Delhi?
When was the latest time you went to Delhi?
'તમે પહેલી વાર કોઈ વિડીયો ક્યારે જોયો હતો?' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
When was the last time you watched a video?
When was the one time you watched a video?
When was the first time you watched a video?
When was the time you watched a video?
'તમે બસ માં છેલ્લી વાર ક્યારે ગયા હતા?' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
When was the latest time you went on a bus?
When is the last time you went on a bus?
When was the first time you went on a bus?
When was the last time you went on a bus?
'તમે તેને છેલ્લી વાર ક્યારે જોયો હતો?' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
When was the last time you saw him?
When was the last time you seed him?
When is the last time you saw him?
When was the last time you seen him?
'તમે તેને પહેલી વાર ક્યારે મળ્યા હતા?' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
What was the first time you met her?
When was the first time you met her?
When was the first time you meet her?
When was the first time you meeted her?
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
When ______
is
was
were
are
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
When was the last time you  ______
go
went
gone
are going
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
When was the first time you ______
drive
driven
drove
drived
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
______
What
Why
Where
When
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
When was the ______
lastest time
last time
before time
તમારી પહેલી નિશાળ નું નામ શું હતું?
    • the name
    • first school
    • what
    • of your
    • was
    • one
    ચંદ્ર પર પગ રાખવા વાળો પહેલો વ્યક્તિ કોણ હતો?
    • on the moon
    • to landed
    • to land
    • the first person
    • who was
    • the one person
    તેઓએ/તેમણે તેને છેલ્લી વાર ક્યાં જોઈ હતી?
    • they
    • see
    • where did
    • last time
    • saw
    • her
    તેણે પહેલી વાર ક્યારે બોલ્યુ હતું?
    • she
    • the first time
    • speak
    • speaking
    • when was
    • spoke
    તે છેલ્લી વાર ક્યારે રોયો હતો?
    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ