Order counter પર વાતચીત
try Again
Tip1:hello
Lesson 15
Order counter પર વાતચીત
ટીપ
Sit down = બેસી જાઓ
Stand up = ઊભા થઈ જાઓ
1: આપણે કોઈને આદેશ / નિર્દેશ આપવા માટે સિમ્પલ પ્રેઝેંટ ટેન્સ (સામાન્ય વર્તમાન કાળ) નો ઉપયોગ કરીએ છીએ.ન

2: એક નિર્દેશ / આદેશ અંગ્રેજી માં વિભિન્ન સ્તરો પર આપી શકાય છે.
આ સ્પષ્ટ, વિનમ્ર કે સંકોચ-જનક સ્તરો માં હોઈ શકે છે.
અત્યાર પૂરતું આપણે સ્પષ્ટ / સીધા રૂપ પર ધ્યાન દઇશું અને બાકી આગળ ના પાઠો માં ભણીશું.
Sit=બેસવું
down=નીચે
અંગ્રેજી માં ભાષાંતર કરો
બેસી જાઓ
Stand=ઊભું રહેવું
up=ઉપર
'ઊભા થઈ જાઓ ' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.;
Standing
Stand up
Stand down
Stood
Turn off=બંધ કરવું
the=(આર્ટીકલ)
ખૂટતો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો.
Turn off ______
a
an
the
Open=ખોલવું
the=(આર્ટીકલ)
Close=બંધ કરવું
the=(આર્ટીકલ)
ખૂટતો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો.
______
Turn
Close
Turn off
અંગ્રેજી માં ભાષાંતર કરો.
બારીઓ ખોલો
Close=બંધ કરવું
your=તમારી
'આંખો બંધ કરો ' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.;
Turn off your eyes
Eyes closed
Close your eyes
Eyes close
બારીઓ બંધ કરો
    • the
    • windows
    • is
    • close
    • to
    • turn off
    Open=ખોલવું
    your=તમારું
    'મોઢું ખોલો ' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.;
    Mouth open
    Eyes open
    Opens your mouth
    Open your mouth
    Listen=સાંભળવું
    to=ને
    the=(આર્ટીકલ)
    સંગીત (ને) સાંભળો
    • the
    • music
    • listen
    • listening
    • to
    દરવાજો ખોલો
    • the
    • door
    • open
    • is
    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ