રમત, વ્યાયામ, અને શોખ: Go, do, play નો ઉપયોગ
try Again
Tip1:hello
Lesson 150
રમત, વ્યાયામ, અને શોખ: Go, do, play નો ઉપયોગ
go do play
riding aerobics badminton
jogging gymnastics tennis
cycling taekwondo football
fishing judo basketball
sailing karate chess
running kung-fu cricket
skiing a crossword puzzle board games
skating exercise rugby
swimming yoga hockey
dancing athletics baseball
bowling archery volleyball
ટીપ
How often do you play tennis? = તમે ટેનિસ કેટલી વાર રમો છો?

Play આવી રીતે રમત ની સાથે પ્રયોગ થાય છે જે:

1) ગેંદ થી રમાય છે

2) કોઈ પ્રતિયોગિ ની સાથે રમાય છે

3) કોઈ ટીમ ની વિરુધ્ધ રમાય છે
=
ટીપ
I go jogging every morning = હું સવારે દોડવા જાઉં છું

Go આવી રમતો અથવા ગતિવિધિઓ ની સાથે ઉપયોગ થાય છે જે:

1) જેના નામ ના અંત માં -ing આવે છે જેવા કે swimming, dancing, running etc.
ગુજરાતી માં આ રમતો ના નામો ની આગળ આપણે મોટાભાગે 'જાઉં છું' લગાવીએ છીએ (દોડવા જાઉં છું, તરવા જાઉં છું)
=
ટીપ
Sachin does Yoga every day = સચિન રોજ યોગ કરે છે

Do ટિમ વગર ની રમતો માટે પ્રયોગ થાય છે. જેમકે Yoga, Judo, Karate, Aerobics etc.
ગુજરાતી માં આ રમતો ના નામ ની આગળ આપણે મોટા ભાગે 'કરું છું' લગાવીએ છીએ (યોગ કરું છું, જુડો કરું છું)
=
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I ______
play
do
go
playing
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
They like to ______
go
play
playing
going
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I ______
play
go
do
doing
આપણે ક્રિકેટ કેમ નથી રમતા?
  • go
  • why don't we
  • play
  • why aren't we
  • do
  • cricket
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  I ______
  play
  have
  go
  going
  'Skiing' ની સાથે કઈ ક્રિયા નો પ્રયોગ થાય છે?
  Play
  Go
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  I ______
  go
  do
  play
  'મને બોલિંગ જવું પસંદ છે ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? ;
  I like to go bowling.
  I like to bowling.
  I like to play bowling.
  I like to seeing bowling.
  'મને કમ્પ્યુટર ગેમ્સ રમવી પસંદ નથી ' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.
  I don't like playing computer games
  I don't like doing computer games
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  He used to ______
  play
  go
  went
  gone
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  I am ______
  going
  doing
  playing
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  They usually ______
  do
  go
  play
  playing
  'નેહા અને અક્ષય કરાટે કરે છે ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? ;
  Neha and Akshay play Karate.
  Neha and Akshay do Karate.
  Neha and Akshay go Karate.
  Neha and Akshay playing Karate.
  'Exercise' ની સાથે કઈ ક્રિયા નો પ્રયોગ થાય છે?;
  do
  doing
  see
  play
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  I heard that you ______
  play
  go
  do
  doing
  =
  !
  સાંભળો
  ટીપ
  આગળનો શબ્દ