Use of: Once, twice, thrice
try Again
Tip1:hello
Lesson 152
Use of: Once, twice, thrice
I=હું
have met=મળી ચુકી/ચુક્યો છુ
him=તેમને
ટીપ
Once = એકવાર
જો કોઈ કાર્ય એક જ વાર કરાયું હોય તો તેને 'once' થી દર્શાવાય છે.
Eg: I have seen her once = મેં તેને એકવાર જોઈ છે
'હું તેને દિવસ માં એકવાર ફોન કરું છુ.' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
I call him one a day
I call him once a day
I call him twice a day
I call him first a day
'હું બે દિવસે એકવાર ચા પીવું છુ.' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
I drink tea once in two days
I drink tea once two days
I drink tea twice in two days
I drink tea once in two day
He=તે
visits me=મને મળે છે
twice=બે વાર
ટીપ
Twice = બે વાર
જો કોઈ કાર્ય બે વાર કર્યું હોય તો તેને 'twice' થી દર્શાવાય છે Twice ને two times પણ કહી શકાય છે
Eg: I bathe twice a day = હું દિવસ માં બેવાર ન્હાવ છુ
'મારે અઠવાડિયા માં બે વાર અંગ્રેજી ની ક્લાસ હોય છે ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
I have an English class two time a week
I have an English class once a week
I have an English class twonce a week
I have an English class twice a week
'તેઓ અઠવાડિયા માં બેવાર ફૂટબોલ રમે છે ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
They play football twice week
They play football twice week
They play football twice a week
They play football twice a weeks
They=તેઓ
visited us=અમને મળ્યા
thrice=ત્રણ વાર
ટીપ
Thrice = ત્રણ વાર
જો કોઈ કાર્ય ત્રણવાર કરાયું હોય તો તેને 'thrice' થી દર્શાવાય છે.
'Thrice'ને 'three times' પણ કહી શકાય છે.
Eg: Thrice a day = દિવસ માં ત્રણ વાર
'મારી માઁ દિવસ માં ત્રણ વાર જમવાનું બનાવે છે. ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
My mother cooks food thrice a day
My mother cooks food twice a day
My mother cooks food once a day
My mother cooks food three a day
'આપણે દિવસ માં ત્રણ વાર જમવું જોઈએ ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
We must have food third day
We must have food three time a day
We must have food thrice a day
We must have food three a day
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
We go to school ______
once
one
one times
ones
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I exercise ______
fource
fourth
four times
four time
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
She goes shopping ______
thrice
three
third
thrise
જન્મદિવસ વર્ષમાં એકવાર આવે છે
મેં તેને મોલ માં બેવાર જોયો
મેં આ મુવી પાંચ વાર જોયી છે
=
!
સાંભળો
ટીપ
આગળનો શબ્દ