Phrasal verbs (get up, turn it down, turn it off, put them away, etc.)
try Again
Tip1:hello
Lesson 154
Phrasal verbs (get up, turn it down, turn it off, put them away, etc.)
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
It is 8 AM! It's time to ______
get up
gets up
getting up
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
______
Wakes up
Woke up
Wake up
Waked up
'જલ્દી કરો! બસ અહિયાં 5 મિનીટ માં પહોચી જશે!' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
Hurry up! The bus will be here in 5 minutes!
Hurry ups! The bus will be here in 5 minutes!
Hurries up! The bus will be here in 5 minutes!
Hurriedly up! The bus will be here in 5 minutes!
ડાયલોગ સાંભળો
Sachin, are you going to work today?
સચિન, શું તું આજે કામ પર જઈશ?


Yes, mom.
હા, માઁ.


Well then, wake up! Your bus is about to come.
ચાલો તો પછી, ઉઠો! તમારી બસ આવવાની છે


Alright. I am going for a shower.
બરાબર છે. હું સ્નાન માટે જઈ રહ્યો છુ.


You better hurry up, the bus isn't going to wait for you.
સારું રહેશે જો તું જલ્દી કરીશ તો, બસ તારી રાહ નહિ જુએ


ટીપ
Take off = ઉડાન ભરવી
The plane is ready to take off = વિમાન ઉડવા માટે તૈયાર છે
Take off = ઉતારી લેવું
Please take off your shoes = મહેરબાની કરીને તમારા પગરખા ઉતારો
ટીપ
Turn down = ધીમું કરવું
Please turn down the music = સંગીત (નો અવાજ) ધીમો કરો
Turn down = અસ્વીકાર કરી આપવું
She may turn down our offer = તે લગભગ અમારો પ્રસ્તાવ અસ્વીકાર કરી દેશે
ટીપ
Turn off = બંધ કરવું
Please turn off the music = મહેરબાની કરીને સંગીત બંધ કરો
=
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો
______
Turn down
Get off
Take off
Get down
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો
Can you ______
turn down the volume
take down the volume
take off the volume
get off the volume
ટીવી બંધ કરી દો
    • down
    • on
    • off
    • the
    • TV
    • Turn
    ટીપ
    Put off = મુલતવી દેવું
    He has put off our meeting = તેણે અમારી મુલાકાત મુલતવી દીધી છે
    Put away = અલગ થી રાખવું / છોડી દેવું
    Can you put your shoes away? =શું તમે તમારા પગરખા દુર રાખી શકો છો?(હટાવી શકો છો)?
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો
    I am cleaning your table. Can you ______
    take off your books
    put your books away
    turn down your books
    turn off your books
    તમારા પગરખા કેટલા ગંદા છે, મહેરબાની કરીને એને હટાવી દો
    • so dirty,
    • put
    • please
    • away
    • them
    • your shoes are
    'જયારે માં આવી તો તેણે ટીવી બંધ કરી દીધું ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
    He turned off the TV when mom came
    He turns the TV off when mom came
    He turn off the TV when mom came
    He was turn off the TV when mom came
    'હું આખી રાત જાગી ને કામ પૂરું કરી દઈશ ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
    I will stay up all night and finish the work
    I will wake up all night and finish the work
    I will turn up all night and finish the work
    I will stand up all night and finish the work
    Get up ઉઠવુ / જાગવુ
    Wake up જાગવું
    Stay up જાગતા રહેવું
    Turn off બંધ કરવું
    Turn down ધીમુ કરવુ / અસ્વીકાર કરવું
    Put off સ્થગિત કરવું
    Put away દુર રાખવું / હટાવવું
    Take off ઉતારી લેવું / ઉડાન ભરવી
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    The flight ______
    turned off
    wake up
    took off
    take off
    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ