Forming opposites/ antonyms: વિલોમ શબ્દ બનાવો
try Again
Tip1:hello
Lesson 157
Forming opposites/ antonyms: વિલોમ શબ્દ બનાવો
ટીપ
Expensive = મોંઘુ
ઘણા એવા વિશેષણ શબ્દ છે, જેમાં જો આપણે ઉપસર્ગ (prefix): 'Un' અથવા 'in' અથવા 'im' અથવા 'il' માંથી એક લગાવો, તો એનો અર્થ વિપરીત થઇ જાય છે.
Inexpensive = સસ્તું
believable (વિશ્વાસનીય) unbelievable (અવિશ્વાસ્નીય)
interesting (દિલચસ્પ) uninteresting (ગેરદિલચસ્પ)
plugged (પ્લગ કરેલું) unplugged (અનપ્લગ થયેલું)
polluted (પ્રદુષિત) unpolluted (પ્રદુષણ રહિત)
professional (વ્યવસાયિક) unprofessional (અવ્યાવસાયિક)
successful (સફળ) unsuccessful (અસફળ)
legal (કાનૂની) illegal (ગેરકાનૂની)
patient (ધૈર્ય) impatient (ઉત્સુક)
perfect (સંપૂર્ણ સાચું) imperfect (અપૂર્ણ)
polite (સભ્ય) impolite (અસભ્ય)
possible (સંભવ) impossible (અસંભવ)
dependent (આશ્રિત) independent (સ્વાવલંબી)
'Expensive માં કયું ઉપસર્ગ જોડાશે તો તેનો મતલબ 'સસ્તું' થઇ જશે?' ;
un
In
Im
Il
'Perfect નો વિલોમ શબ્દ શું થશે?' ;
Unperfect
Inperfect
Imperfect
Ilperfect
'Successful માં કયો ઉપસર્ગ જોડાશે કે તેનો મતલબ ' અસફળ' થશે?' ;
Un
In
Im
Il
'Polite નો વિલોમ શબ્દ શું થશે?' ;
Unpolite
Inpolite
Impolite
Ilpolite
'Believable માં કયો ઉપસર્ગ જોડાશે તો તેનો મતલબ 'અવિશ્વાસનીય' થશે?' ;
Un
In
Im
Il
'Dependent નો વિલોમ શબ્દ શું થશે?' ;
Undependent
Independent
Imdependent
Ildependent
'Possible માં કયો ઉપસર્ગ જોડાશે કે તેનો મતલબ ' અસંભવ ' થશે?' ;
Un
In
Im
Il
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Professional is the opposite of ______
Unprofessional
Improfessional
Inprofessional
Ilprofessional
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Logical is the opposite of ______
Ilogical
Inlogical
Illogical
Unlogical
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Convenient is the opposite of ______
Unconvenient
Inconvenient
Ilconvenient
Imconvenient
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Intelligent is the opposite of ______
Unintelligent
Inintelligent
Ilintelligent
Imintelligent
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Efficient is the opposite of ______
Unefficient
Ilefficient
Inefficient
Imefficient
'A person who can't wait, is?' ;
Unpatient
Inpatient
Ilpatient
Impatient
'A person who is not friendly, is called?' ;
Unfriendly
Infriendly
Ilfriendly
Imfriendly
'A person who is not practical, is called?' ;
Unpractical
Inpractical
Impractical
Ilpractical
'A person who is not fortunate, is called?' ;
Unfortunate
Infortunate
Imfortunate
Ilfortunate
'A place that is not safe, is?' ;
Unsafe
Insafe
Ilsafe
Imsafe
'A person who is not active, is called?' ;
Unactive
Inactive
Ilactive
Imactive
=
!
સાંભળો
ટીપ
આગળનો શબ્દ