શબ્દ બનાવતા શીખો: Noun, person, Adjective
try Again
Tip1:hello
Lesson 160
શબ્દ બનાવતા શીખો: Noun, person, Adjective
ડાયલોગ સાંભળો
I went to an Art exhibition last week.
હું પાછલા અઠવાડિયે એક કલા પ્રદર્શન માં ગયો હતો.


I have never been to an art exhibition, what is it like?
હું એક કલા પ્રદર્શન માં ક્યારેય નથી ગયો, તે કેવી હોય છે?


A lot of artists put their work on display.
ઘણા કલાકાર પોતાના કામ નું કલા પ્રદર્શન કરે છે.


What sort of work?
કઈ રીત નું કામ?


Some really artistic stuff like paintings, handicrafts, etc.
કઈક કલાત્મક સામાન, જેમકે ચિત્રકારી, હસ્તકલા વગેરે.


ટીપ
=
Art = કલા
Artist = કલાકાર
Artistic = કલાત્મક
=
Artistic is an adjective; Art is a noun, and Artist is also a noun
'કલા પ્રદર્શન માં કલાકારો એ કલાત્મક ચિત્રકારી બતાવી ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
Artists show their artistic paintings in the art exhibition
Artistic showed their art paintings in the art exhibition
Art showed their artistic paintings in the art exhibition
Artists showed their artistic paintings in the art exhibition
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
My friend is an amazing ______
photograph
photographer
photographic
photography
તેઓ એક ફોટો પાડવા વાળા ની પાસે ગયા જેણે પોતાના ફોટો પાડવા ની કળા થી તેઓને પ્રભાવિત કરી દીધા
    • who impressed them
    • with his
    • photography skills
    • They went to a
    • photographer skills
    • photographer
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    My love for ______
    photographic
    photography
    photograph
    photographer
    ડાયલોગ સાંભળો
    What do you know about the Indian economy?
    તમે ભારતીય અર્થવ્યવસ્થા વિષે શું જાણો છો?


    India is a mixed economy. It is a mix of capitalism and socialism.
    ભારત એક મિશ્રિત અર્થવ્યવસ્થા છે. આ પુંજીવાદ અને સમાજવાદ નું એક મિશ્રણ છે.


    What about the famous economists, what do you know about them?
    અને પ્રસિદ્ધ અર્થશાસ્ત્રિયો ના વિષે, તમે તેમના વિષે શું જાણો છો?


    I know about Mr. Manmohan Singh, he served as the 14th Prime Minister of India
    મને શ્રી મનમોહન સિહ વિષે ખબર છે, તેઓ ભારત ના ૧૪ માં પ્રધાન મંત્રી હતા


    What measures did he take for economic welfare?
    તેઓએ આર્થિક કલ્યાણ માટે શું ઉપાય કર્યા હતા?


    I don't know much about that.
    મને આ વિષે વધારે ખબર નથી.


    ટીપ
    =
    Economy = અર્થવ્યવસ્થા (noun)
    Economist = અર્થશાસ્ત્રી (noun)
    Economical = આર્થિક, કિફાયતી (adjective)
    Economic = આર્થિક (adjective)
    =
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    Tata Nano is an ______
    economic
    economical
    economist
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    Defence Minister Manohar Parrikar travels ______
    economy
    economics
    economist
    તેઓ એક મહાન અર્થશાસ્ત્રી હતા જેઓએ ભારત ની અર્થવ્યવસ્થા સુધારી અને બધું કિફાયતી દરો માં ઉપલબ્ધ કરાવ્યું
    • who improved India's
    • at economical rates
    • He was a great
    • economist
    • and made everything available
    • economy
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    He manages the ______
    economic
    economist
    economy
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    DDLJ was a ______
    music
    musical
    musician
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    A.R. Rahman is a world-class ______
    musician
    music
    musical
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    He contributed a lot to the ______
    musician
    music
    જો કે શોલે એક સંગીતમય ફિલ્મ નથી પરંતુ તે ફિલ્મ ના સંગીતકારો એ સારું સંગીત બનાવ્યું હતું
    • film, but its
    • Although Sholay is not a
    • music
    • musicians
    • composed good
    • musical
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    He is at a ______
    manage
    manager
    managerial
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    they had a party yesterday and the ______
    managerial
    manage
    management
    ડાયલોગ સાંભળો
    What do you do?
    તમે શું કરો છો?


    I work at a bank.
    હું એક બેંક માં કામ કરું છુ.


    What is your position?
    તમારુ પદ શું છે?


    I am at a managerial position.
    હું એક પ્રબંધકીય પદ પર છુ.


    What is your designation?
    તમારું પદ શું છે?


    I am an Account manager.
    હું એક ખાતા પ્રબંધક છુ.


    What are your qualifications?
    તમારી યોગ્યતા શું છે?


    I am a Management graduate.
    હું એક મેનેજમેન્ટ ગ્રેજયુએટ છુ.


    'તેણે એક પ્રતિયોગીતા માં હિસ્સો લીધો જ્યાં દેશભર થી પ્રતિયોગીયો આવ્યા હતા અને તે બહુ જ સ્પર્ધી હતા ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
    He took part in a competitors where competition from across the country came and they were very competitive
    He took part in a compete where competitors from across the country came and they were very competitive
    He took part in a competition where competitors from across the country came and they were very competitive
    He took part in a competitive where competitors from across the country came and they were very competition
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો
    He has a ______
    competition
    competitive
    compete
    competitor
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો
    He is a fierce ______
    competitor
    compete
    competitive
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો
    He works in the Jewelry ______
    industrial
    industry
    industrialist
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો
    He is not an ______
    industry
    industrial
    industrialist
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો
    His house is in an ______
    industrial
    industry
    industrialist
    વૃક્ષો ઉત્પાદક હોય છે, તેનું ઉત્પાદન ફળ હોય છે અને તેઓ ઉપજાઉ જમીન પર ઉગે છે
    • productive land
    • fruits and they
    • their products are
    • producers,
    • grow on a
    • Trees are
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો
    You should do something ______
    product
    productive
    producer
    production
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો
    She uses good ______
    production
    productive
    products
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો
    He is a film ______
    producer
    productive
    production
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો
    My uncle is into film ______
    produce
    production
    product
    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ