Making telephone calls: ફોન પર વાતચીત કરતા શીખો
try Again
Tip1:hello
Lesson 167
Making telephone calls: ફોન પર વાતચીત કરતા શીખો
He said=તેણે કહ્યું
he=તે
would call me up=મને ફોન કરશે
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો
I'll ______
call him up
call his up
call he up
call himself up
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો
He ______
call to
called
called to
was called
'તમારે તરત જ ડોક્ટર ને ફોન કરવો જોઈએ ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? ;
You must call the doctor up immediately
You must call to the doctor up immediately
You must call to the doctor immediately
You must do call the doctor up immediately
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
You can call ______
our
us
we
ourselves
to call up કોલ કરવો
to answer the phone ફોન નો જવાબ આપવો
to hold (the line) લાઈન પર બની રહેવું
to hang up ફોન રાખી દેવો
to dial in ડાયલ કરવું
to dial up ડાયલ કરવું (નંબર ઘુમાવવો)
to cut the call કોલ કાપી નાખવો
to pick the phone up ફોન ઉઠાવવો
to leave a message કોઈ સંદેશ છોડવો
to put on hold કોઈને hold પર મુકવું
to call back ફરીથી કોલ કરવો / કોઈના ફોન ના જવાબ માં તેમને કોલ લગાવવો
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
She ______
hang up
hanged up
hung up
She=તેણે
hung up=ફોન બંધ કરી દીધો
after=ની પછી
giving me=મને આપીને
'મહેરબાની કરીને પછી ફરીથી ફોન કરો ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
Please call up back later
Please call back up later
Please call back later
Please to call back later
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Can I ______
call you back
call to you back
call you back up
call you backed up
'મહેરબાની કરીને ફોન કાપશો નહિ ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
Please don't cut to the call
Please didn't cut the call
Please don't cutted the call
Please don't cut the call
'મહેરબાની કરીને લાઈન પર રહો ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
Please hold the line
Please hang up the line
Please hold to the line
Please to hold the line
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Please ______
leave
left
leaved
to leave
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
He ______
put my call on hold
put my call in hold
putted my call on hold
was put my call on hold
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Can you call me back in an hour? I cannot ______
talk to you
tell to you
say to you
talk you
If=જો
you like=તમે ઈચ્છો છો
I can=તો હું કરી શકું છુ.
put you through=તમારો ફોન કનેક્ટ
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
The phone is ______
rings
ringing
rang
calling
This=
number=નંબર
is=છે
engaged=વ્યસ્ત
જયારે ફોન વાગ્યો ત્યારે કોઈએ ના ઉઠાવ્યો
    • answered
    • nobody
    • the phone
    • when it ringed
    • when it rang
    • when it called
    The phone=ફોન
    is=છે
    dead=એ કામ કરવાનું બંધ કરી દીધું
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    Please hold on, he is ______
    on another call
    on other call
    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ