મારો નવો ફોન
try Again
Tip1:hello
Lesson 168
મારો નવો ફોન
ડાયલોગ સાંભળો
Hey! Look, I bought a new phone.
હે! જુઓ મે નવો ફોન ખરીદ્યો.


It looks so sleek, show me!
તે કેટલો પાતળો લાગે છે, મને બતાવો.


I bought it for just 4000 bucks, it has an 8 mega-pixel camera.
મે આને ફક્ત ૪૦૦૦ રૂપિયા માં ખરીદ્યો છે, આમાં ૮ મેગા પિક્સેલ નો કેમેરો છે.


Wow! That's very cheap.
વાહ! બહુ સસ્તો છે.


'મે કાલે એક નવો ફોન ખરીદ્યો.' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
I bought a new phone yesterday
I bought a very new phone yesterday
I brought a new phone yesterday
I bought new phone yesterday
મને તમારો નવો ફોન બતાવો
  • to
  • me
  • look
  • show
  • new phone
  • your
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  I ______
  bought it from
  bought it for
  bring it for
  buyed it for
  ડાયલોગ સાંભળો
  I know! Which phone do you have?
  હું જાણું છું! તમારી પાસે કયો ફોન છે?


  I have a Samsung phone, with a 5 mega-pixel camera.
  મારી પાસે એક સેમસંગ નો ફોન છે, જેમાં 5mp કેમેરો છે


  How much did you buy it for?
  તમે તેને કેટલા માં ખરીદ્યો?


  I bought it for 8000/- bucks!
  મે તેને 8000/- રૂપિયા માં ખરીદ્યો.


  'તમારી પાસે કયો ફોન છે?' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
  Which phone are you have?
  Whose phone do you have?
  Which phone have you?
  Which phone do you have?
  'તમે આ કેટલા માં ખરીદ્યું?' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?
  How much did you bought it for?
  How much did you buy it for?
  મે આ 8000 રૂપિયા માં ખરીદ્યું.
  • I brought
  • Rupees 8000
  • I bought
  • it's
  • it
  • for
  ડાયલોગ સાંભળો
  My phone has great battery life. How about yours?
  મારા ફોન ની બેટરી બહુ સારી છે, અને તમારા વાળા ની?


  My phone has really pathetic battery life!
  મારા ફોન ની બહુ જ ખરાબ બેટરી છે.


  You should have asked me before buying one.
  તમારે આને ખરીદતા પહેલા મને પૂછવું જોઈતું હતું.


  Yes, I should have.
  હા, મારે પૂછવું જોઈતું હતું.


  મારા ફોન ની બેટરી લાઈફ સારી છે.
  • batteries life
  • my phone's
  • good
  • have
  • battery life
  • is
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  My phone has ______
  really pathetical
  really pathetic
  really pathetics
  really pathetically
  'ખરીદવાની પહેલા તમારે મને પૂછવું જોઈતું હતું.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
  You should have asked me before buying
  You have asked me before buying
  You have to ask me before buying
  You will ask me before buying
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  Yes, I ______
  should have
  did
  should had
  was
  ડાયલોગ સાંભળો
  My phone is very stylish
  મારો ફોન બહુ જ સ્ટાઇલીશ છે.


  Yes, mine doesn't even look like it's for 8000 bucks
  હા, મારો તો લાગતો જ નથી કે 8000/- રૂપિયા નો છે.


  There are new phones available at very cheap prices now
  નવા ફોન હવે બહુ સસ્તી કીમત માં ઉપલબ્ધ છે.


  Yes, whenever I have to buy a new phone, we will go together
  હા, જયારે પણ મારે નવો ફોન લેવાનો હશે, આપણે સાથે જશું


  'મારો ફોન બહુ સ્ટાઇલીશ છે ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.;
  My phone is almost stylish
  My phone is somewhat stylish
  My phone is not stylish
  My phone is very stylish
  મારો ફોન તો 8000 રૂપિયા નો લાગતો જ નથી
  • even look like
  • do not
  • my phone
  • doesn't
  • mine phone
  • it's for 8000 bucks
  'આપણે સાથે જ જઈશું જયારે પણ મારે નવો ફોન લેવાનો હશે ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.;
  We will go together whenever I have to buy a new phone
  We will go get-together whenever I have to buy a new phone
  We will go together however I have to buy a new phone
  We will go together whichever I have to buy a new phone
  =
  !
  સાંભળો
  ટીપ
  આગળનો શબ્દ