Uses of May/Might/Could
try Again
Tip1:hello
Lesson 169
Uses of May/Might/Could
ટીપ
The police may arrive at any moment = પોલીસ કોઈ પણ ક્ષણે આવી શકે છે
'May', તે સંભાવના વ્યક્ત કરે છે જે લગભગ પાકી છે.
આ મજબુત સંભાવના વ્યક્ત કરે છે
She may be at work today = તે આજે લગભગ કામ પર હશે
જો વાક્ય માં ક્રિયા હોય (arrive) તો ફક્ત 'may' લાગશે, પણ જો કોઈ ક્રિયા ના હોય, તો 'may be' લાગશે
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
It ______
be might
might
might be
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
You ought to buy now; the prices ______
are
may will
may
may be
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
She ______
may be
may
is may be
be may
'હોઈ શકે છે કે તે પોતાની ઓફીસ માં ના હોય ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
He may don't be in his office.
He may be not in his office.
He should not be in his office.
He may not be in his office.
ટીપ
I may be at home in the evening = હું લગભગ સાંજે ઘરે પહોચીશ
I may have been outside Delhi that time = હું લગભગ ત્યારે દિલ્હી ની બહાર હતો
May be -> May have been (past)
ટીપ
I may go = હું લગભગ જઈશ
I may have gone = હું લગભગ ગયો હતો
May + verb -> May have + past participle (past)
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
They ______
may be
may
may been
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
She ______
may have
may be
have may
ટીપ
I might see you tomorrow = હું લગભગ કાલે તને મળી શકીશ
'Might', અનિશ્ચિતતા અને ઓછી સંભાવના બતાવે છે.
સંભવ છે. પરંતુ પાકું નથી.
I am not sure, but she might be angry = મને પાક્કી ખબર નથી, પણ તે લગભગ ગુસ્સામાં હશે
જો વાક્ય માં ક્રિયા હોઈ (see) તો ફક્ત 'might' લાગશે પણ જો કોઈ ક્રિયા ના હોઈ, તો 'might be' લાગશે
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I ______
might have been
might
might be
may be
'જો તમે એક લોટરી ટીકીટ ખરીદી છે, તો તમે એક કાર જીતી શકો છો.' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે? ;
If you have bought a lottery ticket, you might have won a car.
If you have bought a lottery ticket, you might be win a car.
If you have bought a lottery ticket, you are win a car.
If you have bought a lottery ticket, you might win a car.
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
He ______
might
might is
may be
might be
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I'm not sure, he ______
might is
might
mite
ટીપ
You could be in a difficult situation if you are not careful = જો તમે સાવધાન ના રહ્યા, તો તમે એક મુશ્કેલ સ્થિતિ માં પડી શકો છો.
'Could' થી ખબર પડે છે કે કઈક બસ સંભવ થવાનું છે.
=
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
______
Might
Could
Could be
Might be
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
He ______
could be
could
should be
may be
'તે કોઈ પણ સમયે આવી શકે છે ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
They may be arrive any time
They could be arrive any time
They could arrive any time
They could have been arrive any time
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
______
May
May be
Could
શું તે સોમવારે આવી શકતી નહોતી?
  • she
  • Monday?
  • May
  • come
  • Couldn't
  • on
  =
  !
  સાંભળો
  ટીપ
  આગળનો શબ્દ