Wishes and regrets: ઈચ્છાઓ અને પછતાવો
try Again
Tip1:hello
Lesson 171
Wishes and regrets: ઈચ્છાઓ અને પછતાવો
ટીપ
=
આ લેસન માં આપણે પોતાની ઈચ્છાઓ, પસ્તાવાઓ અને ફરિયાદો ને પ્રગટ કરવાનું શિખીશું.
=
If only/I wish વાળા વાક્ય ત્રણ પ્રકાર ના હોય છે:
1) ઈચ્છા (wish) બતાવવા વાળા - જેમાં વર્તમાન અથવા ભવિષ્ય ને ભૂતકાળ થી દર્શાવાય છે.
2) પસ્તાવાઓ (regrets) બતાવવા વાળા વાક્ય - જેને 'if only/ I wish + past perfect' થી દર્શાવાય છે.
3) ફરિયાદો (complaints) વાળા વાક્ય - જેને 'would + verb' થી દર્શાવાય છે.
I wish=શાયદ
I were=હું હોત
a millionaire=એક કરોડપતિ
ટીપ
I wish I were a millionaire = કાશ હું એક કરોડપતિ હોત તો
ઈચ્છા બતાવવી: એવા વાક્યો માં 'If only/I wish' બન્ને નો પ્રયોગ કરાય છે.

આ વાક્યો માં વર્તમાન અથવા ભવિષ્યકાળ ની ઈચ્છાઓ ને ભૂતકાળ માં દર્શાવાય છે.

ભૂતકાળ દર્શાવે છે કે આપણે અવાસ્તવિક ઈચ્છાઓ વિષે વાત કરી રહ્યા છીએ.
'to be' verb માં 'were' નો ઉપયોગ થાય છે ભલે 'subject' એકવચન હોય કે બહુવચન.
=
'કાશ હું કોમ્પુટર ચલાવતા જાણતો હોત ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
If only I knew how to use a computer
If only I know how to use a computer
If only I known how to use a computer
If only you knew how to use a computer
ટીપ
=
અફસોસ બતાવવો: ભૂતકાળ માં થયેલ અફસોસ ને બતાવવા માટે પણ 'If only/I wish' બંને નો પ્રયોગ કરી શકાય છે. પરંતુ વાક્ય 'past perfect' માં હોય છે.
If only I had woken up early = કાશ હું જલ્દી ઉઠ્યો હોત
'કાશ હું જલ્દી ઉઠ્યો હોત' પરંતુ હું ના ઉઠ્યો અને બસ છૂટી ગઈ\'. આ એક અફસોસ બતાવવા વાળું વાક્ય છે. અને કારણ કે આ ઘટના ભૂતકાળ માં થઇ ચુકી છે એટલે past perfect નું વાક્ય થશે.
'કાશ મને ખબર હોત કે તમે આવી રહ્યા છો ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
If only I have known you are coming
If only I had know you are coming
If only I had known you are coming
If only I had knew you are coming
ટીપ
=
ફરિયાદ સંબંધી વાક્ય: વર્તમાન ની કોઈ એવી વાતો જેને આપણે બદલવા ઇચ્છશું અથવા કોઈ ઘટના માટે ગુસ્સો અથવા અસંતુષ્ટિ બતાવવા માટે વાક્યો માં 'If only/I wish' બન્ને નો પ્રયોગ કરી શકાય છે અને 'would + verb (present form)' આવે છે.
I wish you wouldn't arrive so late all the time = કાશ તમે હમેશા મોડે થી ના પહોચતા હોત
'કાશ તમે પૂછ્યા વગર મારા કપડાં ના લીધા હોત ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
I wish you didn't take my clothes without asking
I wish you wouldn't take my clothes without asking
I wish you were not take my clothes without asking
I wish you wouldn't took my clothes without asking
'કાશ તે મારી પત્ની હોત' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
I wish she was my wife
I wish she were my wife
I wish she were your wife
I wishes she were my wife
'નેહા ને સારો ગ્રેડ ના મળ્યો. કાશ તે હજુ વધારે મહેનત કરતી ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
Neha didn't get a good grade. Wish she has worked harder
Neha didn't get a good grade. Wish she had work harder
Neha didn't get a good grade. Wish she did worked harder
Neha didn't get a good grade. Wish she had worked harder.
'કાશ હું મરી ગયો હોત ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
I wish I were dead
I wish I was dead
I wish I were die
I wishes I were dead
'કાશ મને ખબર હોત કે શું કરવાનું છે ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
I wish I knew what to do
I wish I know what to do
I wish I were knew what to do
If wish I knew what to do
'કાશ બસ તે અત્યારે પોતાના દીકરા ને જોઈ શકતી ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
If only she can see her son now
If only she were see her son now
If only she could see her son now
If only she was see her son now
'કાશ મે બધી ચોકલેટ ખાધી ના હોત. હું બીમાર મહેસુસ કરી રહ્યો/રહી છું ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
I wish I hadn't eaten all chocolates. I feel sick.
I wish I hadn't eat all chocolates. I feel sick.
I wish I didn't eaten all chocolates. I feel sick.
I wish I had eaten all chocolates. I feel sick.
'કાશ તમે એટલા દૂર ના રહેતા હોત ' નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
I wish you didn't lived so far away
I wish you don't live so far away
I wishes you didn't live so far away
I wish you didn't live so far away
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I wish you ______
would give up
would gave up
had gave up
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I wish I ______
didn't had
didn't have
don't have
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I wish I ______
had study
studied
had studied
have studied
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I wish it ______
rained
had rained
would rained
would rain
=
!
સાંભળો
ટીપ
આગળનો શબ્દ