Making Requests: અનુરોધ કરતા શીખો
try Again
Tip1:hello
Lesson 172
Making Requests: અનુરોધ કરતા શીખો
ડાયલોગ સાંભળો
I'm feeling suffocated, will you open the window for me, please?
મને ગભરામણ મહેસુસ થઈ રહી છે, મહેરબાની કરીને શું તમે મારા માટે બારી ખોલી દેશો?


Sure, why don't you drink some water as well, you will feel better.
જરૂર, તમે થોડા પાણી પણ કેમ પી નથી લેતા, તમને સારું લાગશે.


Actually, I caught cold last night, my nose is blocked.
હકીકતમાં મને કાલે રાત્રે શરદી થઈ ગઈ હતી, મારૂ નાક બંધ હતું .


Oh, I can understand.
ઓહ, હું સમજી શકું છું.


'મહેરબાની કરીને શું તમે મારા માટે બારી ખોલી દેશો?' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.;
Will you please open the window for me?
Will you please opens the window for me?
Will you please opened the window for me?
Will you please opening the window for me?
'શું તમે મને તે બેગ પાસ કરી આપશો?' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.;
Will you pass me that bag, please?
Willing you pass me that bag, please?
Do you pass me that bag, please?
Will pass me that bag, please?
શું તમે પંખો ચલાવી આપશો?
    • the fan on?
    • switched
    • do you
    • to
    • would you
    • switch
    'શું તમે મને રસ્તો બતાવી આપશો?' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.;
    Will you show me the way?
    Will you show to me the way?
    Will you see me the way?
    Will you look me the way?
    ડાયલોગ સાંભળો
    Will you please pass me that inhaler?
    શું તમે મને તે શ્વસન યંત્ર પાસ કરી આપશો?


    Yes, of course.
    હા, બિલકુલ


    Would you please pass me a tissue paper as well?
    મહેરબાની કરીને શું તમે મને ટીશ્યુ પેપર પણ પાસ કરી આપશો?


    Sure, I would.
    જરૂર, હું કરીશ.


    ટીપ
    Will you/Would you = શું તમે
    કોઈ પાસેથી કઈક માગતી / નિવેદન કરતી વખતે 'would you' કહેવુ વધારે સભ્ય લાગે છે.

    'Would you' કહેવું કોઈ પણ નિવેદન ને વધારે વિનમ્ર બનાવે છે.
    =
    ટીપ
    =
    'Will you' informal રીત માટે ઉપયોગ થાય છે, આને મિત્રો માટે ઉપયોગ કરાય છે.
    =
    'Would you' થોડું formal અને સંકોચ ભર્યું હોય છે, એને કોઈ ઉમર માં મોટા માટે અથવા વધારે ઇજ્જત આપવા માટે ઉપયોગ થાય છે.
    શું તમે મારા માટે તે બોટલ ખોલી શકો છો?
    • that bottle
    • are you
    • open
    • for me?
    • could you
    • will open
    મહેરબાની કરીને શું તમે મને ટીશ્યુ પેપર પણ પાસ કરી આપશો?
    • a tissue paper
    • to
    • me
    • pass
    • would you please
    • as well?
    ડાયલોગ સાંભળો
    Do you smoke?
    શું તમે ધૂમ્રપાન કરો છો?


    No, I don't.
    ના, હું નથી કરતો.


    Do you mind if I smoke?
    શું તમને આપત્તિ છે જો હું ધૂમ્રપાન કરું તો?


    Yes, I do. It's injurious to health, please don't smoke in the house.
    હા, મને છે, એ સેહત માટે સારું નથી, મહેરબાની કરીને ઘર માં ધૂમ્રપાન ના કરો.


    Would you mind if I smoke in your balcony?
    શું તમને આપત્તિ થશે જો હું તમારી બાલ્કનીમાં ધૂમ્રપાન કરું તો?


    Alright, go ahead.
    ઠીક છે, જાઓ.


    ટીપ
    Do you mind?/ Would you mind? = શું તમને આપત્તિ થશે?
    =
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    ______
    Are you mind
    Would you mind
    Don't mind
    Can you mind
    'શું તમને આપત્તિ થશે જો હું તમારી બાલ્કની માં ધૂમ્રપાન કરું તો?' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.
    Would you mind if I smoke in your balcony?
    Would you will mind if I smoke in your balcony?
    શું તમે હોમવર્ક માં મારી મદદ કરી શકો છો?
    • with the homework
    • help me
    • do you
    • help to me
    • could you
    • are you
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    Would you like to have a ______
    Desert
    ડાયલોગ સાંભળો
    Could you tell me the time please?
    મહેરબાની કરીને શું તમે મને સમય બતાવી શકો છો?


    It's 8.
    8 વાગી રહ્યા છે.


    Oh no, I'm late, could you tell me the way to the railway station?
    ઓહ નહીં, હું મોડો પડી ગયો, શું તમે મને રેલ્વે સ્ટેશન નો રસ્તો બતાવી શકો છો?


    Couldn't you tell me before. Wait, I'll call a cab for you.
    તમે મને પહેલા નહોતા બતાવી શકતા? થોભો, હું તમારા માટે ટેક્સી બોલવું છું.


    Thank you so much, could I have my bag please?
    તમારો બહુ આભાર, મહેરબાની કરીને શું તમે મને મારી બેગ આપી શકો છો?


    'મહેરબાની કરીને શું તમે મને ટાઈમ બતાવી શકો છો?' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.;
    Could you tell me the time please?
    Could you told me the time please?
    Could you tells me the time please?
    Could you telling me the time please?
    શું તમે મને પહેલા બતાવી નહોતા શકતા?
    • later?
    • tell me
    • before?
    • tell to me
    • couldn't you
    • previous?
    શું તમે મારા માટે એક ટેક્ષી બોલાવી શકો છો?
    • for me?
    • do you
    • calling
    • could you
    • a cab
    • call
    શું તમે તે પેન મારા માટે પણ લઇ આવશો?
    • brought that
    • bring that
    • would you
    • as well?
    • for me
    • pen
    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ