જમવા પર વાતચીત (2)
try Again
Tip1:hello
Lesson 174
જમવા પર વાતચીત (2)
rich food ભરપુર ભોજન
greasy/oily food જેમાં તેલ વધારે હોય
junk food એવું ભોજન જે શરીર ને નુકશાન આપે છે. વધારે તે બજાર માં હોય છે, જેવા
healthy food જે ભોજન આરોગ્ય માટે સારું હોય છે
unhealthy food જે ભોજન આરોગ્ય માટે સારું નથી હોતું
savoury food નમકીન ભોજન
fried food તળેલું ભોજન
ડાયલોગ સાંભળો
I love attending parties!
મને પાર્ટીઓ માં જવાનું બહુ પસંદ છે!


Me too! But the food is often rich and unhealthy.
મને પણ! પરંતુ ત્યાં લગભગ ગરિષ્ઠ અને આરોગ્ય માટે ખરાબ હોય છે.


I agree with that. Why can't there be healthier options at parties.
હું એ માનું છું, પાર્ટીઓ માં આરોગ્ય માટે વધુ સારા વિકલ્પ (વાળા ભોજન) કેમ નથી હોતા?


Why don't we organize one? We will tell people to not bring in any fried food.
શા માટે આપણે એક આયોજન ના કરીયે? આપણે બધાને કહેશું કે તળેલું જમવાનું ના લાવે


Great! Let's get two savoury dishes and one dessert.
બહુ સારું! ચાલો બે નમકીન વ્યંજન અને એક મીઠાઇ લાવીએ.


ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
This burger has too much oil. It looks really ______
healthy
unhealthy
unhealthful
unhealth
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I have diabetes. I avoid ______
desserts
deserts
a desserts
a deserts
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
______
Fry food
Fryed food
Fried food
Fryd food
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I always prefer a ______
healthily diet
healthy diets
healthy diet
'તે હોસ્ટેલ માં ફક્ત ગરિષ્ઠ જમવાનું જમે છે ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.;
He eats only richly food at the hostel.
He eats only rich food at the hostel.
He eats only richness food at the hostel.
He eats only wealthy food at the hostel.
'તમારું કોલેસ્ટ્રોલ કાબૂ માં રાખવા માટે તમારે તળેલું જમવું ના જોઈએ. ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.;
To keep your cholesterol under control, you should avoid eating fried food.
To keep your cholesterol under control, you will avoid eating fried food.
For keep your cholesterol under control, you should avoid eating fried food.
To keep your cholesterol over control, you should avoid eating fried food.
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I don't have a sweet tooth. I prefer ______
desserts
sweet dishes
savoury dishes
savourized dishes
diet આહાર
vegetarian diet શાકાહારી આહાર
non-vegetarian diet માંસાહારી આહાર
liquid diet જેમાં ફ્ક્ત જ્યુસ, સૂપ,પાણી, વગેરે લેવાય છે/ જેમાં પેય પદાર્થ હોય
nutritious diet પૌષ્ટિક આહાર
low-fat diet જેમાં જાડા કરવા વાળા પદાર્થ ઓછા હોય
low-salt diet જેમાં નમક ઓછું હોય
salt-free diet જેમાં નમક ના હોય
high-protein diet જેમાં પ્રોટીન વધારે હોય
high-calorie diet વધારે કેલરી વાળું
low-calorie diet ઓછી કેલરી વાળું
ડાયલોગ સાંભળો
I'm on a diet these days, my stomach is upset.
હું એક ખાસ રીત નો આહાર ખાઈ રહ્યો છું, મારૂ પેટ ખરાબ છે.


What kind of diet?
કઈ રીત નો ખાસ આહાર?


I'm on a liquid diet.
હું એક પેય આહાર પર છું.


Oh, I went on a low-calorie diet last month
ઓહ, પાછલા મહિને હું ઓછી કેલરી વાળો આહાર લેવા માંડ્યો હતો.


Why?
કેમ?


I had gained a lot of weight.
મારો વજન બહુ વધી ગયો હતો.


Oh. I am considering turning to a vegetarian.
ઓહ, હું શાકાહારી બનવાનું વિચારી રહ્યો છું.


I can't become one. I am a hard core non vegetarian.
હું તો ના બની શકુ. હું પાકો માંસાહારી છું.


માંસાહારી
ટીપ
=
જ્યારે પણ તમારે કોઈને એ પૂછવાનું હોય કે તે શાકાહારી છે કે માંસાહારી, તો તમારે 'vegetarian' અથવા 'non-vegetarian' પૂછવું/લખવું જોઈએ.
જેમકે: Are you a vegetarian/non-vegetarian?
નહીં કે: Are you a veg?
=
To go on a diet આહાર ને પાલન કરવાનો નિયમ શરૂ કરવો
To follow a diet કોઈ ખાસ રીત થી આહાર નું પાલન કરવું
I am on a diet કોઈ ખાસ રીત નો આહાર લેવો
'મારૂ પેટ ખરાબ રહે છે એટલે મને ડોક્ટર એ પેય આહાર લેવા નો કહ્યો છે. ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
My stomach stays upset that's why the doctor asked me to follow a liquid diet.
My stomach stays upset that's why the doctor asked me to follow a low-fat diet.
My stomach stays upset that's why the doctor asked me to follow a low-salt diet.
My stomach stays upset that's why the doctor asked me to follow a watery diet.
'મારા ડોક્ટરે મને પૌષ્ટિક આહાર લેવાનું કહ્યું છે ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
My doctor told me to take a nutritious diet.
My doctor told me to take a nutrition diet.
My doctor told me to take a nutritionist diet.
My doctor told me to take a neutral diet.
ટીપ
Fat-free = જેમાં 'જાડા કરવા વાળા' પદાર્થ ના હોય/ જેમાં ફેટ ના હોય.
=
'જો તમારે તમારું વજન ઓછું કરવું છે તો ઓછા ફેટ વાળા આહાર નું પાલન કરો ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
If you want to lose weight, then follow a low fatty diet.
If you want to loose weight, then follow a low fat diet.
If you want to loose weights, then follow a low fat diet.
If you want to lose weight, then follow a low fat diet.
'તે કસરત કરે છે, તેના માટે વધારે પ્રોટીન વાળો આહાર આવશ્યક છે. ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
He works out so a high-protein diet is required for him.
He works out so a high-protin diet is required for him.
He works out so a high-proteen diet is required for him.
He works out so a high-proteins diet is required for him.
=
!
સાંભળો
ટીપ
આગળનો શબ્દ