જમવા પર વાતચીત (3)
try Again
Tip1:hello
Lesson 175
જમવા પર વાતચીત (3)
delicious સ્વાદિષ્ટ
spicy તીખું
bitter કડવું
sweet મીઠું / ગળ્યું
salty ખારું / નમકીન
sour ખાટુ
bland બેસ્વાદ / સ્વાદહીન
'તેમનો રસોઈયો સ્વાદિષ્ટ ઇટાલિયન ભોજન બનાવે છે ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
Their chef makes delicious Italian food.
There chef makes delicious Italian food.
Their chaf makes delicious Italian food.
Their chafe makes delicious Italian food.
'તેમના રેસ્ટોરન્ટ ની બધી વાનગીઓ સ્વાદ માં કડવી હોય છે ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
All the dishes in their restaurant taste sour
All the dishes in their restaurant taste bitter
All the dishes in their restaurant are taste bitter
All the dishes in their restaurant taste better
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
That rice is not spicy, it is ______
Blend
Bland
Blank
Blande
preserved food જે ભોજનને ખરાબ થવાથી બચાવવા માટે તેમાં કોઈ પદાર્થ મેળવવામાં આવે છે
frozen food જે ભોજનને ખરાબ થવાથી બચાવવા માટે બહુ ઓછા તાપમાન પર રાખવામાં આવે છે
tinned/canned food જે ભોજનને ખરાબ થવાથી બચાવવા માટે ટીન ના ડબ્બા માં રાખવામાં આવે છે
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Don't eat that jam, it has a lot of ______
Preservation
Preservatives
Preserve
Preserved
'જામેલો આહાર આરોગ્ય માટે સારો નથી ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો ;
Frozen food is unhealthy
Freezed food is unhealthy
Freeze food is unhealthy
Freezy good is unhealthy
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
He couldn't prepare anything so he brought some ______
canned
can
cand
cannful
ટીપ
=
Canned food and Frozen food are also types of preserved food.
=
Canned food is preserved by keeping in a can.
Frozen food is preserved by freezing.
ડાયલોગ સાંભળો
Ram eats a lot of preserved food.
રામ સાચવેલો ખોરાક બહુ ખાય છે.


Yes, he eats a lot of canned food.
હા, તે ડબ્બા માં બંધ કરેલો ખોરાક બહુ ખાય છે.


over-cooked વધારે પકાવેલું
under-cooked ઓછું પકાવેલું
perfectly cooked બિલકુલ બરાબર માત્રા માં પકાવેલું
burnt બળેલું
'જો તમે માસ્ટરશેફ માં જવા માંગો છો તો તમારું જમવાનું બરાબર રીતે પકાવેલું હોવું જોઈએ. ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો ;
If you want to get into Masterchef then your food should be perfectly cooked.
If you want to get into Masterchef then your food should be under-cooked.
If you want to get into Masterchef then your food should be over-cooked.
If you want to get into Masterchef then your food should be burnt.
'જો જમવાનું ઓછું અથવા તો વધારે પકાવેલું હોય તો સ્વાસ્થ્ય માટે હાનિકારક થઈ શકે છે ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.;
If the food is under or over cooked, it can be harmful for health.
If the food is under or over cooked, it can be harmfull for health.
If the food is under or over cooked, it can be harmfully for health.
If the food are under or over cooked, it can be harmful for health.
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો
When I pre-heat the oven, my dishes usually get ______
burnt
burning
burned
burns
'જો તમે બરાબર રીતે પકાવેલું ભોજન બનાવવા ઇચ્છતા હોય તો તમારે ધેર્યવાન બનવું પડશે ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
You will have to be patient if you want to prepare perfectly cooked food.
You will have to be patient if you want to prepare perfect cooked food.
You will have to be patience if you want to prepare perfectly cooked food.
You will have patient if you want to prepare perfectly cooked food.
ડાયલોગ સાંભળો
Did you bring anything for the party?
શું તમે પાર્ટી માટે કઈ પણ લાવ્યા હતા?


Yes, I brought some chicken but it is not edible.
હા, હું થોડું ચિકન લાવ્યો હતો પણ તે ખાવા લાયક નહોતું.


What do you mean?
શું મતલબ છે તમારો?


It is under-cooked.
તે ઓછું પાકેલું છે.


ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
The food here is so oily. It is barely ______
eatable
edible
eat
ate
stale વાસી
mouldy ફૂગ લાગેલ
rotten સડેલું
pungent સ્વાદ અથવા ગંધમાં અજીબ અથવા તેજ
'તે ટમાટર કેવા છે? તાજા કે વાસી?' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
How is that tomato? Fresh or stale?
How is that tomato? Freshly or stalely?
How is that tomato? Latest or old?
How is that tomato? Freshness or stale?
તે ચોકલેટ માં ફૂગ લાગી ગઈ છે
  • chocolates
  • rotten
  • have
  • mouldy
  • those
  • become
  આ સબ્જી/વાનગી નો સ્વાદ કેવો છે?
  • tasty?
  • dish
  • does
  • this
  • how
  • taste?
  'આ બ્રેડ સુંઘો અને મને બતાવો કે આ વાસી છે કે નહીં?' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
  Smell this bread and tell me whether it's stale or not?
  Smell this bread and tell me whether its steal or not?
  Smell this bread and tell me whether its steel or not?
  Smell this bread and tell me whether its stay or not?
  =
  !
  સાંભળો
  ટીપ
  આગળનો શબ્દ