ઈન્ટરવ્યું માં વાતચીત કરતા શીખો
try Again
Tip1:hello
Lesson 182
ઈન્ટરવ્યું માં વાતચીત કરતા શીખો
ડાયલોગ સાંભળો
Question 1: Tell me something about yourself
તમારા વિષે કઈક બતાવો


I am a very hard working and dedicated person. I have a lot of experience in sales and marketing. My educational background is very strong. I was always good at academics. My interest areas include sales, marketing, and customer support.
હું એક બહુ જ મહેનતી છું અને સમર્પિત વ્યક્તિ છું. મને વેચાણ અને વિતરણ માં ઘણો અનુભવ છે. મારી શૈક્ષણિક પૃષ્ઠભૂમિ બહુ મજબૂત છે. હું હમેશા ભણતર માં સારો હતો. મારી રુચિ ક્ષેત્ર વેચાણ, વિતરણ, અને ગ્રાહક સહાયતા છે.


Great!
બહુ સારું!


ટીપ
Tell me something about yourself = તમારા વિષે કઈક બતાવો
જ્યારે આ પ્રશ્ન પુછાય, તો કોશિશ કરો કે તમારા CV સિવાય કઈક નવું બોલો.
સામાન્યરીતે આ પ્રશ્ન ના જવાબ માં તમારે તમારું નામ બીજીવાર બતાવવાની જરૂર નથી.
આ પ્રશ્ન માં આ બતાવવાની કોશિશ કરો કે તમે આ નોકરી ને લાયક કેમ છો.
=
શું 'Myself Pankaj' નામ બતાવવા ની સાચી રીત છે?
Yes
No
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I ______
am have a lot of
have a lot of
have very much
having a lot of
'મારા વિશેષજ્ઞતા ના ક્ષેત્ર માં વેચાણ અને વિતરણ સામેલ છે. ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
My areas of expertise include sales and marketing
My areas of expertise includes sales and marketing
My areas of expertise are include sales and marketing
My areas of expertise including sales and marketing
હું લેખન ને લઈને આવેશપૂર્ણ છું
  • am
  • very
  • I
  • about
  • writing
  • passionate
  મારી પાસે ગ્રાહક સેવા માં ત્રણ વર્ષ નો અનુભવ છે
  • in
  • 3 years
  • of
  • experience
  • customer support
  • I have
  હું મુંબઈ થી છું, પણ દિલ્હી માં રહું છું.
  • I am
  • living in
  • from Mumbai,
  • I have been
  • Delhi
  • but
  ડાયલોગ સાંભળો
  Tell me something about yourself
  તમારા વિષે કઈક બતાવો


  I am originally from Punjab but have been living in Delhi since 2001. I am very passionate about banking. I have several years of experience in banking and insurance. I am very dedicated and loyal.
  હું મૂળ રૂપ થી પંજાબ થી છું, પણ 2001 થી હું દિલ્હી માં રહું છું. હું બેંકિંગ માટે બહુ આવેશપૂર્ણ છું. મને બેંકિંગ અને ઈન્સ્યોરન્સ માં ઘણા વર્ષો નો અનુભવ છે. હું બહુ સમર્પિત અને વફાદાર છું.


  ડાયલોગ સાંભળો
  Why do you want this job?
  તમારે આ નોકરી કેમ જોઈએ છીએ?


  I am really passionate about the education sector. I really like what your company is doing in this sector. I always wanted to work for a growing company like yours. I feel, I will be able to learn a lot.
  હું શિક્ષા ના ક્ષેત્ર વિષે બહુ આવેશપૂર્ણ છું. મને વાસ્તવ માં આ ક્ષેત્ર માં તમારી કંપની જે કરી રહી છે તે પસંદ છે. હું હમેશા તમારા જેમ એક આગળ વધતી કંપની માટે કામ કરવા ઈચ્છતો હતો. મને લાગે છે કે હું બહુ શીખી શકીશ.


  'મને લાગે છે કે હું અહિયાં બહુ શીખી શકીશ ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
  I feel I will be able to learn a lot here
  I am feel I will be able to learn a lot here
  I feel I am able to learn a lot here
  I am feeling I will be able to learn a lot here
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો
  I am ______
  really passionate
  really passionate about
  really passionate in
  really passionate at
  તમે રિયલ એસ્ટેટ ના ક્ષેત્ર માં જે કરી રહ્યા છો તે મને પસંદ છે
  • what you
  • doing
  • real estate sector
  • in the
  • I like
  • are
  હું હમેશા એક મલ્ટી નેશનલ કંપની માં કામ કરવા ઈચ્છતો હતો.
  • wanted
  • I always
  • to worked
  • to work
  • for
  • an MNC
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો
  I ______
  am always want to work
  always wanted to work
  always wanted to worked
  always wanted to be work
  ડાયલોગ સાંભળો
  Why should we hire you?
  અમારે તમારી નિયુક્તિ કેમ કરવી જોઈએ?


  I feel my expertise in the area of sales makes me a great fit for your organization. Also, I am really passionate about the IT sector. I also feel I will be a great fit in your company's culture. I have also led sales teams before so I will be a good fit for the position of a sales manager.
  મને લાગે છે કે વેચાણ ના ક્ષેત્ર માં મારી વિશેષજ્ઞતા તમારી કંપની માટે મને યોગ્ય બનાવે છે. તેના સિવાય, હું આઇટી ક્ષેત્ર વિષે બહુ આવેશપૂર્ણ છું. હું તમારી કંપની ની સંસ્કૃતિ માં પણ ઉપયુક્ત થઈ જઈશ. આની પહેલા પણ મે વેચાણ ટીમો નું નેતૃત્વ કર્યું છે તો હું એક વેચાણ પ્રબંધક ના પદ માટે યોગ્ય થઇ જઈશ.


  'મારી વિશેષજ્ઞતા તમારી કંપની માટે મને યોગ્ય બનાવે છે ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.;
  My expertise makes me a great fit for your organization
  My expertise is make me a great fit for your organization
  My expertise makes me a great fit on your organization
  My expertise makes I am a great fit for your organization
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  I ______
  am manage
  did managed
  have managed
  have been managed
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  I am ______
  great fit
  a great fit
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  I ______
  am leading
  leaded
  have led
  =
  !
  સાંભળો
  ટીપ
  આગળનો શબ્દ