તમારા સૌથી મનપસંદ હીરો હિરોઈન પર વાતચીત
try Again
Tip1:hello
Lesson 183
તમારા સૌથી મનપસંદ હીરો હિરોઈન પર વાતચીત
'અમિતાભ બચ્ચન મારો સૌથી મનપસંદ અભિનેતા છે. ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
Amitabh Bachchan is my most favorite actor
Amitabh Bachchan is my favoritest actor
Amitabh Bachchan is mine most favorite actor
Amitabh Bachchan is my favorite actor
'તેઓએ પહેલી વાર 1970 ની સાલ માં લોકપ્રિયતા હાસિલ કરી ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
He first gained popularity in the 1970s
He first gains popularity in the 1970s
He first gain popularity in the 1970s
He first had gained popularity in the 1970s
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Shahrukh Khan ______
one gained
first gained
first gains
'અમિતાભ બચ્ચન ' એંગ્રી યંગ મેન' ના રૂપ માં ઓળખાય છે ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
Amitabh Bachchan is known as 'the angry young man'
Amitabh Bachchan knew as 'the angry young man'
Amitabh Bachchan was known as 'the angry young man'
Amitabh Bachchan had been known as 'the angry young man'
ઋત્વિક રોશન પોતાના નૃત્ય કૌશલ માટે ઓળખાય છે
  • Hrithik Roshan
  • for
  • was
  • knew
  • his dancing skills
  • is known
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  Amitabh Bachchan ______
  has won
  has win
  win
  wins
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  Amitabh Bachchan ______
  won
  win
  winned
  has won
  શાહરુખ ખાને 1992 માં પોતાના બૉલીવુડ કેરિયર ની શરૂઆત કરી
  • in 1992
  • Shahrukh Khan
  • Bollywood debut
  • made
  • make
  • his
  ડાયલોગ સાંભળો
  Who is your favorite actor?
  તમારો મનપસંદ અભિનેતા કોણ છે?


  My favorite actor is Amitabh Bachchan.
  મારો મનપસંદ અભિનેતા અમિતાભ બચ્ચન છે.


  Do you know anything about him?
  શું તમે તેના વિષે કઈ જાણો છો?


  Yes! He was born in Allahabad, Uttar Pradesh. His father Harivansh Rai Bachchan was a Hindi poet.
  હા, તેમનો જન્મ અલ્હાબાદ, ઉત્તર પ્રદેશ માં થયો હતો. તેમના પિતા હરિવંશ રાય બચ્ચન એક હિન્દી કવિ હતા.


  Ok!
  ઓકે!


  He is married to Jaya Bhaduri. The couple have two children, Shweta Nanda and Abhishek Bachchan
  તેઓએ જયા ભાદૂરી સાથે લગ્ન કર્યા છે. દંપતી ને બે બાળકો છે, શ્વેતા નંદા અને અભિષેક બચ્ચન.


  Wow! You know a lot about him!
  વાહ! તમે તેમના વિષે ઘણું જાણો છો!


  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  Shahrukh Khan ______
  is born
  was born
  was borned
  is borned
  ઋત્વિક રોશન ના પિતા એક અભિનેતા અને નિર્દેશક છે.
  • father
  • and director
  • Hrithik Roshan's
  • is
  • an actor
  • has
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  Madhuri Dixit ______
  play
  played
  playd
  was played
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  Sharukh Khan was seen in a ______
  villainously role
  villainy role
  villain role
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  Kajol's ______
  perform
  performer
  performance
  performed
  DDLJ એક ખૂબ જ સફળ ફિલ્મ હતી
  • a
  • was
  • DDLJ
  • had
  • the
  • blockbuster
  ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
  Shahrukh Khan ______
  saw
  see
  was seen
  has seen
  ડાયલોગ સાંભળો
  Who is your favorite actor?
  તમારો મનપસંદ અભિનેતા કોણ છે?


  I really like Amir Khan. What about you?
  મને વાત્સવ માં આમિરખાન પસંદ છે. તમને?


  I am a big fan of Salman Khan!
  હું સલમાન ખાન નો બહુ મોટો પ્રશંસક છું!


  I think Amir's movies are more meaningful.
  મને લાગે છે આમિરખાન ની ફિલ્મ વધારે અર્થપૂર્ણ હોય છે.


  Yes, but Salman's movies are hilarious. Almost all of them have been blockbusters!
  હા, પરંતુ સલમાન ની ફિલ્મ હાસ્યસ્પદ હોય છે. તેમાથી લગભગ બધી બ્લોકબ્લાસ્ટર ગઈ છે!


  That's true. He is known for his comic roles.
  આ સાચું છે. તે તેની હાસ્ય ભૂમિકાઓ માટે ઓળખાય છે.


  I particularly like his performance in Andaz Apna Apna.
  મને વિશેષ રૂપ થી અંદાજ અપના અપના માં તેનું પ્રદર્શન પસંદ છે.


  So do I! Amir Khan also played a key role in that movie.
  મને પણ! અમીર ખાન ને પણ તે ફિલ્મ માં એક મહત્વ પૂર્ણ ભૂમિકા નિભાવી હતી.


  Yes! It is my favorite movie!
  હા, તે મારી મનપસંદ ફિલ્મ છે!


  =
  !
  સાંભળો
  ટીપ
  આગળનો શબ્દ