Past perfect vs. present perfect practice
try Again
Tip1:hello
Lesson 185
Past perfect vs. present perfect practice
ટીપ
When I went to the park, I found that my car had been stolen = જ્યારે હું પાર્ક ગયો તો મને ખબર પડી કે મારી કાર ચોરી થઈ ગઈ હતી.
જો કોઈ ઘટના ભૂતકાળ માં વિતેલા એક નિશ્ચિત સમય થી પહેલા હોય તો past perfect tense નો પ્રયોગ થાય છે. એવા વાક્યો માં બે ઘટનાઓ ને દર્શાવાય છે. પહેલા ઘટેલી ઘટના ને past perfect માં અને પછી ની ઘટનાઓ ને હમેશા past tense થી દર્શાવાય છે.
=
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો
When I ______
had done
had do
have done
had doing
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો
I ______
hadn't eat
hadn't ate
hadn't eaten
hadn't eating
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો
I ______
has learnt
have learnt
had learn
had learnt
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો
When we ______
arrive
arrives
arrived
arriving
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો
We ______
has been
have been
had been
are
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો
She ______
has visited
had visited
have visited
had visit
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો
My husband ______
has already eaten
have already eaten
has already eat
had already eaten
'મે મારૂ કામ બસ હજુ હમણાં જ પૂરું કર્યું છે, એટલે હું અત્યારે બહુ થાકી ગઈ છું. ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
I has just finished my work, so I am very tired right now
I have just finished my work, so I am very tire right now
I have just finish my work, so I am very tired right now
I have just finished my work, so I am very tired right now
'જ્યારે મે તેને ફોન કર્યો તે સૂઈ ગઈ હતી ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
When I called her up, she had sleep
When I called her up, she had slept
When I call her up, she had slept
When I called him up, she had slept
'જ્યારે મે રેફ્રીજરેટર ખોલ્યું તો મે જોયું કે કોઈ કેક નો છેલ્લો ટુકડો ખાઈ ગયું હતું. ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
When I open the refrigerator, I discovered that someone had eaten the last piece of cake
When I opened the refrigerator, I discovered that someone had eat the last piece of cake
When I opened the refrigerator, I discovered that someone had eaten the last piece of cake
When I opened the refrigerator, I discovered that someone has eaten the last piece of cake
'તે ટેસ્ટ માં નાપાસ થઈ ગઈ કારણ કે તેણે વાંચ્યું નહોતું. ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
She failed the test because she hadn't studied
She fail the test because she hadn't studied
She failed the test because she hadn't study
She fails the test because she hadn't studied
રાત ના અંત સુધી, જોન પાર્ટી માં બધા ને મળી ચૂક્યો હતો.
    • at the party
    • John had met
    • John had meeten
    • everyone
    • with each
    • By the end of the night,
    મારા પાછલા મહિના ની રિયો ટ્રીપ ની પહેલા મે ક્યારેય બ્રાજીલીયન જમવાનું જમ્યું નહતું.
    • my trip to Rio
    • had never had
    • until
    • Brazilian food,
    • last month
    • I
    તેઓ ઘર ના જઇ શક્યા કારણ કે તેઓએ પોતાની ચાવીઓ કાર માં લોક કરી દીધી હતી.
    • they had locked
    • drive home because
    • They couldn't
    • their keys
    • they have locked
    • in the car
    ભોયતળિયું ગંદુ ના કરશો, મારી માએ હમણાં-હમણાં ઘરની સફાઈ કરી છે.
    • cleaned the house
    • dirty the floor
    • my mother has
    • Don't
    • just
    • clean the house
    પાછલા અઠવાડિયે મારી સચિન સાથે મુલાકાત બહુ સારી હતી, પરંતુ તેણે ત્યારથી મને ફોન કર્યો નથી
    • on my date
    • he hasn't called
    • I had a great time
    • but
    • with Sachin last week,
    • me since then
    પાર્ટી પૂરી થઈ ત્યાં સુધીમાં તેઓ ઘણો બીયર પીઈ ચુક્યા હતા.
    • the party got over
    • a lot of beer
    • by the time
    • They had had
    • They are had
    • from the time
    આપણે હજુ સુધી નવા અંગ્રેજી શિક્ષક ને મળ્યા નથી.
    મે ક્યારેય સમુદ્રી ભોજન નથી ખાધું
    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ