Simple past vs. Past perfect
try Again
Tip1:hello
Lesson 186
Simple past vs. Past perfect
ટીપ
I was hungry because I had skipped breakfast = હું ભૂખ્યો હતો કારણ કે મે નાસ્તો કર્યો ના હતો.
Activity 1: I had skipped breakfast - તમે નાસ્તો પહેલા કર્યો હતો
=
Activity 2: I was hungry - તમે ભૂખ્યા હતા.
Activity 2 પછી થયુ, તમે પહેલા નાસ્તો નથી કર્યો, એટલે પછી તમે ભૂખ્યા હતા.
જે activity પહેલા થઈ તે Past perfect tense માં દર્શાવાય છે અને જે પછી થઈ તે Simple past માં દર્શાવાય છે.
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
The train had already left when we ______
had arrived
arrived
have arrived
arrive
જ્યારે તેનો ફોન આવ્યો, હું મારૂ જમવાનું પહેલા જ જમી ચૂક્યો હતો.
    • callen
    • I had already
    • called
    • ate my dinner
    • eaten my dinner
    • when he
    'તેના સુચન આપતા પહેલા મે ગોવા જવા માટે વિચાર્યુ નહોતું. ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
    I hadn't thought of going to Goa before she suggested it
    I did not think of going to Goa before she had suggested it
    I did not thought of going to Goa before she had suggested it
    I haven't thought of going to Goa before she suggested it
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    We ______
    started
    had started
    have started
    were start
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    When I came back, I saw that someone ______
    stole
    had stolen
    stolen
    had stole
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    I was very hungry because I ______
    did not eat
    haven't eaten
    hadn't eaten
    hadn't ate
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    I ______
    was upset
    had upset
    was upsetted
    have upset
    તેઓએ ડીવીડી પાછી આપી દીધી હતી, એટલે આપણે તેને ઉધાર ના લઈ શક્યા.
    • they had
    • so we couldn't
    • the DVD,
    • returned
    • borrowed it
    • borrow it
    તેણે પોતાના બધા પૈસા ગુમાવી દીધા હતા, એટલે તે ઘર ખરીદી ના શક્યો.
    • He had losen
    • couldn't
    • buy a house
    • all his money
    • He had lost
    • that's why he
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    He had finished all the work, that's why he ______
    could had relaxed
    could relax
    could relaxed
    had relax
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    The girls were upset because they ______
    had lost
    had loosed
    had losted
    were lost
    તે બેચેન હતો કારણ કે તેણે ઇન્ટરવ્યૂ ની તૈયારી કરી નહોતી.
    • for the interview
    • He was tensed
    • he did not prepare
    • he hadn't prepared
    • He had tensed
    • because
    તે ખુશ હતી કારણ કે તેણે પરીક્ષા પાસ કરી લીધી હતી
    • she had happy
    • she was happy
    • because she
    • was cleared
    • had cleared
    • the exam
    ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
    She could not ______
    lend
    lent
    lended
    lented
    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ