Practice Adjectives
try Again
Tip1:hello
Lesson 190
Practice Adjectives
'જ્યારે કોઈ તેને સવારે જલ્દી ઉઠાડી દે છે તો તે ચિડચિડો થઈ જાય છે. ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
When someone wakes him up early in the morning, he become lazy
When someone wakes him up early in the morning, he becomes grumpy
When someone wakes him up early in the morning, he becomes grump
When someone wakes him up early in the morning, he becomes sad
'ભૂકંપ પછી સ્થિતિ બહુ ભયાનક હતી. ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
The situation was very terrible after the earthquake
The situation was very terribly after the earthquake
The situation was very happy after the earthquake
The situation was very terribled after the earthquake
'તેઓ દુનિયા માં સૌથી પ્યારા બિલાડીના બચ્ચા છે!' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
They are the most adore kittens in the world!
They are the most precious kittens in the world!
They are the most adorabley kittens in the world!
They are the most adorable kittens in the world!
'રામ પોતાના સમૂહ માં સૌથી આક્રમક આદમી છે. ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
Ram is the most aggressive guy in his group
Ram is the most aggressively guy in his group
Ram is the most arrogant guy in his group
Ram is the most aggress guy in his group
'તે એક અભિમાની ફિલ્મ સ્ટાર ની જેમ ચાલે છે. ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
He walks like an arrogantly movie star
He walks like an arrogent movie star
He walks like an arrogant movie star
He walks like an attitude movie star
'પાર્ટી વાસ્તવ માં ખરાબ હતી, કાશ હું ઘર પર જ રોકાઈ જાત. ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
The party was really awfully, I wish I'd stayed home.
The party was really awfulled, I wish I'd stayed home.
The party was really awful, I wish I'd stayed home.
The party was really interesting, I wish I'd stayed home.
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Try to keep ______
arrogant
mad
calm
beautiful
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
He's very ______
charm
charming
charmed
charmer
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
She is very ______
clumsy
happy
clumsily
clumsyly
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
He was very ______
curios
curosity
curiously
curious
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
She felt ______
dizzy
dijjy
dissy
dizzling
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
His mom looks very ______
elegance
elegant
elegantly
elephant
હું આ પ્રોજેકટ માટે ઘણો ઉત્સાહિત છું.
    • project
    • very excited
    • very happy
    • I am
    • very sad
    • about this
    બોક્સ માં વાસણ અને ગ્લાસ છે એટલે આ વાસ્તવ માં નાજુક છે.
    • dishes and glasses
    • it's really
    • The box has
    • so
    • in it,
    • fragile
    અમે બધાએ અમેરિકા ની શાનદાર યાત્રા નો આનંદ લીધો.
    • glorious trip
    • enjoyed
    • to america
    • we
    • all
    • the
    અમુક લોકો બિલકુલ મજાકીયા નથી હોતા પણ તેઓને એવુ લાગે છે કે તે બહુ પ્રફુલ્લ છે.
    • that they are hilarious
    • Some people
    • but they think
    • funny at all
    • aren't
    • they are hilarious
    અંગ્રેજી માં ભાષાંતર કરો.
    પ્લાસ્ટિક ની થેલીઓ એક ખરાબ વાસ ની સાથે બળે છે
    અંગ્રેજી માં ભાષાંતર કરો.
    તેણી તેના વ્યવહાર થી હેરાન હતી
    ડાયલોગ સાંભળો
    I am having such a great time! I have never been to this city before.
    હું બહુ સારો સમય વિતાવી રહી છું. હું આ શહેર માં પહેલા ક્યારેય નથી આવી.


    Oh yes! This city is amazing.
    ઓહ હા! આ શહેર શાનદાર છે.


    Yes. It's very beautiful.
    હા! આ બહુ સુંદર છે.


    Look at the streets! And what pretty houses!
    ગલીઓ ને જુઓ! અને ઘર કેટલા સુંદર છે!


    What's so special about them?
    તેમના વિષે એવું શું ખાસ છે?


    They all look quite similar.
    તેઓ ઘણા સમાન દેખાય છે


    Yes, but I am tired now so please don't walk fast.
    હા, પરંતુ હું હવે થાકી ગઈ છું, તો તું જલ્દી ચાલીશ નહીં.


    We are already very slow, it's boring.
    આપણે પહેલે થી જ ધીરે ચાલી રહ્યા છીએ. આ બહુ કંટાળાજનક છે.


    Let's go home now.
    ચાલો (આપણે) હવે ઘરે જઈએ.


    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ