Superlative adjectives (irregular)
try Again
Tip1:hello
Lesson 193
Superlative adjectives (irregular)
ટીપ
=
ઘણા વિશેષણ એવા હોય છે જેનું superlative રૂપ બાનવવાના કોઈ નિયમ નથી હોતો
=
Eg: Good = Best
Bad = Worst
Little = Least
'તે કંપની ના સૌથી સારા કર્મચારી છે ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
He is the best employee of the company
He is the good employee of the company
He is the better employee of the company
He is the goodest employee of the company
'તે કક્ષા માં સૌથી ખરાબ વિદ્યાર્થી છે ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
He is the worse student in the class
He is the bad student in the class
He is the worst student in the class
He is the baddest student in the class
'મોટાભાગ ના ટીવી દર્શકો ને 'કોમેડી સર્કસ' જોવાનું પસંદ છે. ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
Many TV viewers like watching 'Comedy Circus'
Most TV viewers like watching 'Comedy Circus'
More TV viewers like watching 'Comedy Circus'
Least TV viewers like watching 'Comedy Circus'
'મારૂ ઘર સૌથી દૂર છે ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
My home is the far
My home is the farest
My home is the further
My home is the furthest
'જોન ત્રણેય બાળકો માથી સૌથી મોટો છે ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
John is the older in three children
John is the biggest in three children
John is the oldest in three children
John is the most old in three children
'આ વિશ્વ ની સૌથી જૂની યુનિવર્સિટી છે ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
It's the eldest university in the world.
It's the biggest university in the world.
It's the most old university in the world.
It's the oldest university in the world.
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો
They look the ______
best
goodest
most good
bestest
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો
She has ______
the most less
the lesser
the least
the lost
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો
My ______
most old
biggest
eldest
most elder
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
This is the ______
eldest
oldest
most old
old
આ મારા દ્વારા જોવાયેલી આજ સુધીની સૌથી સારી ફિલ્મ હતી
    • that I have
    • the best movie
    • I had
    • ever seen
    • This was
    • the worst movie
    શનિવાર, અઠવાડિયાનો સૌથી સારો દિવસ છે
    • Saturday is
    • the most best day
    • the week
    • of
    • The best day
    • The most good day
    મારો ભાઈ વર્ગ માં સૌથી ખરાબ વિદ્યાર્થી છે
    • in the class
    • My brother
    • the worst
    • is
    • student
    • the baddest
    હું આ કામ કરવામાં સૌથી ઓછો રૂચિકર છુ
    • this work
    • least interested
    • i am
    • in doing
    • less interested
    • more interested
    આ સૌથી દૂર ની જગ્યા છે જે મારા દ્વારા ઘુમાયેલી હોય
    • I have ever
    • This is
    • visited
    • the farthest place
    • the farest
    • that
    શું આ જ સૌથી જૂનું છે જે તને યાદ છે?
    • that you remember?
    • Is this
    • back
    • the furthest
    • the backest
    • The farest
    આ મારી સૌથી સારી ડ્રેસ છે
    તે સૌથી ખરાબ ક્રિકેટર છે
    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ