અનિવાર્યતા અને જરૂરત દર્શાવતા: mustn't, don't have to
|
|
try Again
Tip1:hello
|
Lesson 197
અનિવાર્યતા અને જરૂરત દર્શાવતા: mustn't, don't have to
|
don't |
mustn't |
must |
should |
'તમારે તે જાનવરો ને અડવું ના જોઈએ. તેઓ ખતરનાક છે. ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો ઓડિયો સાંભળીને સાચો ઓપ્શન પસંદ કરો |
|
You mustn't touch those animals. They're dangerous.
|
You don't have to touch those animals. They're dangerous.
|
'આપણે તે ગ્લાસ ધોવાની જરૂરત નથી, કારણ કે તે સાફ છે ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો ઓડિયો સાંભળીને સાચો ઓપ્શન પસંદ કરો |
|
We mustn't wash those glasses because they're clean
|
We don't have to wash those glasses because they're clean
|
'મારે નેહા ને ફોન કરવાનો ભૂલવો ના જોઈએ. તેનો જ્ન્મદિવસ છે. ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો ઓડિયો સાંભળીને સાચો ઓપ્શન પસંદ કરો |
|
I mustn't forget to call Neha up. It's her birthday.
|
I don't have to forget to call Neha up. It's her birthday.
|
'તમારે આજે રાત નું જમવાનું બનાવવા ની જરૂર નથી કારણ કે આપણે બહાર જમવા જઇ રહ્યા છીએ. ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો ઓડિયો સાંભળીને સાચો ઓપ્શન પસંદ કરો |
|
You mustn't have to cook dinner today since we're eating out.
|
You don't have to cook dinner today since we're eating out.
|
'આ વર્જિત છે. તમારે એવું ના કરવું જોઈએ. ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો ઓડિયો સાંભળીને સાચો ઓપ્શન પસંદ કરો |
|
It is forbidden. You must not do that.
|
It is forbidden. You don't have to do that.
|
'તમારે મારી પાસે થી અનુમતિ લેવાની જરૂર નથી. તમે જે ઈચ્છો તે કરી શકો છો. ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો ઓડિયો સાંભળીને સાચો ઓપ્શન પસંદ કરો |
|
You mustn't ask for my permission. You can do whatever you want.
|
You don't have to ask for my permission. You can do whatever you want.
|
'તમારે ચાલતી બસ માં ડ્રાઈવર સાથે વાત કરવી ના જોઈએ. આ ખતરનાક છે. ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો ઓડિયો સાંભળીને સાચો ઓપ્શન પસંદ કરો |
|
You must not speak to the driver while the bus is moving. It's dangerous.
|
You don't have to speak to the driver while the bus is moving. It's dangerous.
|
'તમારે જે જોઈએ તે લઈ લો. તમારે પૂછવાની જરૂર નથી. ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો ઓડિયો સાંભળીને સાચો ઓપ્શન પસંદ કરો |
|
You can take whatever you like. You don't have to ask.
|
You can take whatever you like. You are not need to ask.
|
'આ વૈકલ્પિક છે. જો આપણે ના કરવા ઇચ્છતા હોય તો આપણે આ કરવા ની જરૂર નથી. ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો ઓડિયો સાંભળીને સાચો ઓપ્શન પસંદ કરો |
|
It's optional. We don't have to do it if we don't want to.
|
It's optional. We mustn't do it if we don't want to.
|
'હું તમને એક રહસ્ય બતાવીશ પણ, તમે બીજા કોઈ ને બતાવી નહીં શકો. ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો ઓડિયો સાંભળીને સાચો ઓપ્શન પસંદ કરો |
|
I'll tell you a secret. But, you mustn't tell anybody else.
|
I'll tell you a secret. But, you mustn't told anybody else.
|
'સમય પર આવજો. તમે વિલંબિત ના હોવા જોઈએ નહિતર અમે તમારા વગર ચાલ્યા જઈશું. ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો ઓડિયો સાંભળીને સાચો ઓપ્શન પસંદ કરો |
|
Be on time. You must not be late or we will leave without you.
|
Be on time. You don't have to be late or we will leave without you.
|
'મને શનિવાર પસંદ છે કારણ કે મારે કામ પર જવાની જરૂર નથી હોતી. ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો ઓડિયો સાંભળીને સાચો ઓપ્શન પસંદ કરો |
|
I like Saturdays because I don't have to go to work.
|
I like Saturdays because I must not go to work.
|
'આ બહુ મહત્વપૂર્ણ છે. જે હું બોલી તે તમારે ભૂલવું ના જોઈએ. ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો ઓડિયો સાંભળીને સાચો ઓપ્શન પસંદ કરો |
|
This is very important. You must not forget what I said.
|
This is very important. You must not forgot what I said.
|
'ટ્રેન સીધી ત્યાં રોકાશે. તમારે ટ્રેન બદલવી નહીં પડે. ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો ઓડિયો સાંભળીને સાચો ઓપ્શન પસંદ કરો |
|
The train will directly stop there. You don't have to change trains.
|
The train will directly stop there. You does not have to change trains.
|
|
|
= |
|
!
|
સાંભળો
|
ટીપ |
આગળનો શબ્દ
|
Asia's largest spoken English learning platform
Sign in with Google
Sign in with Facebook
or
Please enter a valid Email ID
Username is required
Hey, looks like you are not signed up with us. Please Sign up first! Password is required Forgot password?
Create a new account
Hello English Android App learners,
Click here |