Reported speech: Yes, no questions
try Again
Tip1:hello
Lesson 199
Reported speech: Yes, no questions
ટીપ
\'Are you a teacher?\' she asked me = \'શું તમે એક શિક્ષક છો?\' તેણે મને પૂછ્યું
જ્યારે આપણે કોઈ દ્વારા કહાયેલી વાત ને, તેના જ શબ્દો માં દોહરાવીએ છીએ, તો તેને 'Direct speech' કહે છે.
She asked me if I was a teacher =
જ્યારે આપણે કોઈ દ્વારા કહાયેલી વાત ને, આપણાં શબ્દો માં દોહરાવીએ છીએ, તો તેને 'Reported speech' કહે છે.
ટીપ
\'Can they speak English?\' Neha asked. =
Neha asked if they could speak English =
હા અથવા ના માં જવાબ દેવા વાળા પ્રશ્નો માં રિપોર્ટ કરવા માટે:
1) આપણે એક reporting verb ઉપયોગ કરીયે છીએ જેમ કે: asked
2) તેની પછી આપણે if/whether લગાવીએ છીએ
3) જે કાળ માં પૂછાયેલો પ્રશ્ન છે, રિપોર્ટ કરતી વખતે, તેને ભૂતકાળમાં બદલી દઈએ છીએ (Can -> could)
'Is she Bengali?\' he asked me.' ની સાચી રિપોર્ટેડ સ્પીચ પસંદ કરો
He asked me if she was Bengali
He asked me is she Bengali
'Do you like Amitabh?\' he asked me.' ની સાચી રિપોર્ટેડ સ્પીચ પસંદ કરો
He asked me if you liked Amitabh
He asked me if I liked Amitabh
'Do you think they will like my present?\' Neha asked me.' ની સાચી રિપોર્ટેડ સ્પીચ પસંદ કરો
Neha asked me if I thought they would like her present
Neha asked me if I thought they will like her present
'Is he happy with the decision?\' they asked me.' ની સાચી રિપોર્ટેડ સ્પીચ પસંદ કરો
They asked me if was he happy with the decision
They asked me if he was happy with the decision
'I have been ill\' she said.' ની સાચી રિપોર્ટેડ સ્પીચ પસંદ કરો
She said that she had be ill
She said that she had been ill
'Are you single?\' she asked me.' ની સાચી રિપોર્ટેડ સ્પીચ પસંદ કરો
She asked me was I single
She asked me if I was single
'Do you have children?\' he asked me.' ની સાચી રિપોર્ટેડ સ્પીચ પસંદ કરો
He asked me if I had children
He asked me if I have children
'Is it raining?\' he asked me' ની સાચી રિપોર્ટેડ સ્પીચ પસંદ કરો
He asked me was it raining
He asked me if it was raining
'Are you new here?\' she asked me.' ની સાચી રિપોર્ટેડ સ્પીચ પસંદ કરો
She asked me if you were new there
She asked me if I was new there
ટીપ
\'Is it cold here?\' Neha asked. =
Here = અહિયાં- જ્યારે આ વાત થઈ રહી હતી તો તમે અને બોલવા વાળા, બંને તે જગ્યાએ હતા.
Neha asked if it was cold there =
જ્યારે તમે આ વાત કોઈ ને બતાવી રહ્યા છો ત્યારે તમે તે જગ્યાએ નથી જ્યાં વાત થઈ હતી એટલે, 'here' ને 'there' માં બદલીએ છીએ.
'Will you talk to her?\' she asked me.' ની સાચી રિપોર્ટેડ સ્પીચ પસંદ કરો
She asked me if I will talk to her
She asked me if I would talk to her
'Can Sachin help me?\' she asked.' ની સાચી રિપોર્ટેડ સ્પીચ પસંદ કરો
She asked if Sachin could help her
She asked if Sachin could help me
=
!
સાંભળો
ટીપ
આગળનો શબ્દ