ફોન પર વાતચીત: Comparative and Superlative Adjectives
try Again
Tip1:hello
Lesson 205
ફોન પર વાતચીત: Comparative and Superlative Adjectives
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Samsung phones are ______
easier
more easy
more ease
easyier
'શું તમને ખબર છે કે આ ફોન ની સૌથી ખરાબ વાત શું છે?' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.;
Do you know what is the baddest thing about this phone?
Do you know what is the worst thing about this phone?
Do you know what is the worse thing about this phone?
Do you know what is the very bad thing about this phone?
ટીપ
=
Superlatives ની આગળ હમેશા 'the/ the most' નો ઉપયોગ થાય છે.
=
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
It is the ______
slimmest
most slim
slimmer
slimmiest
ડાયલોગ સાંભળો
I just bought a Micromax phone.
મેં હમણાં-હમણાં એક Micromax નો ફોન ખરીદ્યો.


How's it?
તે કેવો છે?


It has a wider screen than most of the phones.
તેની screen મોટાભાગ ના ફોનો થી પહોળી છે.


But my phone's screen is the widest.
પરંતુ મારા ફોન ની screen સૌથી પહોળી છે.


'તું આ જુનો ફોન કેમ ઉપયોગ કરી રહ્યો છે?' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.;
Why are you using this oldest phone?
Why are you using this older phone?
Why are you using this old phone?
Why are you using this oldie phone?
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
The phone I want to buy is ______
very expensive
very expansive
very expense
very expanse
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
iPhone is more expensive ______
then
than
from
for
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Ram's phone is ______
more cheap
cheaper
cheapest
cheeper
'હું સૌથી નવો ફોન ખરીદવાનો છુ ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.;
I am going to buy the latest phone
I am going to buy the later phone
I am going to buy the most latest phone
I am going to buy most latest phone
ડાયલોગ સાંભળો
My phone has a 13 megapixel camera.
મારા ફોન માં 13 મેગાપિક્સેલ નો કેમેરો છે.


It looks slim and expensive.
આ બહુ પાતળો અને મોંઘો લાગે છે.


No, it is very cheap. And the design is so classy.
નહિ, આ બહુ સસ્તો છે. અને ડીઝાઇન બહુ ઉચી કક્ષાની છે.


I will buy a new phone next month.
હું આગલા મહીને એક નવો ફોન ખરીદીશ.


Buy the same model. It is better than the other phones.
આ જ મોડેલ ખરીદજો. આ બીજા ફોન કરતા શ્રેષ્ઠ છે.


ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
The screen of the new phones is getting ______
big & big
bigger & bigger
biggest & biggest
more big & more big
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
iPhone is getting ______
more & less expensive
more & more expensive
most & most expensive
more & most expensive
ટીપ
=
જયારે આપણે એ બતાવવાનું હોય કે એક ચીજ બીજા પર નિર્ભર છે તો comparative adjectives નો ઉપયોગ કરાય છે.
=
When you buy a classier phone, it is more expensive.
The classier the phone, the more expensive it is.
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
The brighter the screen, the ______
better
best
more best
gooder
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
The older the phone, the ______
cheap
cheaper
cheapest
most cheap
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
My phone's processor is ______
more slow
slow
slower
the slowest
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Gionee phones are ______
the cheapest
the cheap
the cheaper
most cheap
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
Micromax phones are ______
the most easier
the most easy
the most easiest
the easiest
ટીપ
=
Comparative માં 'more' અને 'less' નો ઉપયોગ થાય છે.
=
Superlative માં 'most' અને 'least' નો ઉપયોગ થાય છે
ડાયલોગ સાંભળો
Gionee phones are the least expensive among all phones.
Gionee ના ફોન બધા ફોનો માંથી સૌથી ઓછા મોંઘા છે.


I think Micromax is less expensive than Gionee.
મને લાગે છે Micromax ના ફોન Gionee થી ઓછા મોંઘા છે.


=
!
સાંભળો
ટીપ
આગળનો શબ્દ