Nouns followed by prepositions: On, To, Of
try Again
Tip1:hello
Lesson 208
Nouns followed by prepositions: On, To, Of
ટીપ
=
આજે આપણે on, to, of ની પ્રેક્ટીસ કરીશું. અહિયાં તેના ઉપયોગ ના કઈક ઉદાહરણ છે:
=
On: Effect on (પર પ્રભાવ), congratulations on (પર અભિનંદન)

To: married to (ને પરણવું), solution to (નું સમાધાન)

Of: Example of (નું ઉદાહરણ), lack of (ની કમી), proof of (નું પ્રમાણ), fear of (નો ડર)
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
His lack ______
of
on
at
in
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
He has the advantage ______
to
of
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
His dedication ______
on
to
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
His devotion ______
on
to
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
My fear ______
on
to
in
of
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
His reaction ______
to
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
His habit ______
on
to
of
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
She is a disgrace ______
at
to
of
'રમણ ને હમેશા પૈસા ની જરૂર રહે છે.' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.;
Raman is always in need of money
Raman is always on need of money
Raman is always to need of money
Raman is always of need of money
'ચીકન બનાવવાની પ્રક્રિયા બહુ કઠીન છે. ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.;
The process on making chicken is very difficult
The process of making chicken is very difficult
The process to making chicken is very difficult
The process in making chicken is very difficult
'મેં નેહાને નિમંત્રણ મોકલી દીધું છે. ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.;
I have sent an invitation on Neha
I have sent an invitation of Neha
I have sent an invitation to Neha
I have sent an invitation in Neha
'તેણે પોતાના મિત્ર નો ફોટોગ્રાફ લીધો ' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.;
He took a photograph on his friend
He took a photograph to his friend
He took a photograph of his friend
He took a photograph in his friend
'તેની પરેશાનીઓ નું કારણ તેની પત્ની છે' નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો.;
The cause on his problems is his wife
The cause to his problems is his wife
The cause of his problems is his wife
The cause in his problems is his wife
તમારા સ્વાસ્થ્ય નું ધ્યાન રાખો
શું તમારી પાસે કોઈ સુચન છે કે અમે આ સમસ્યા ને કેવી રીતે હલ કરી શકીએ?
    • how we could solve
    • this problem
    • on
    • any suggestions
    • in
    • do you have
    ખાલી સમય હોવાનો લાભ છે કે તમે કઈ પણ કરી શકો છો
    • The advantage
    • is that
    • of
    • having free time
    • at
    • you can do anything
    આ વ્યંજન ની મુખ્ય સામગ્રી શું છે?
    • are the main
    • at
    • what
    • of
    • ingredients
    • this dish
    =
    !
    સાંભળો
    ટીપ
    આગળનો શબ્દ