ઉમર બતાવતા ને પૂછતા શીખો
try Again
Tip1:hello
Lesson 21
ઉમર બતાવતા ને પૂછતા શીખો
How=કેટલા
old=(વર્ષ) મોટા
are=છે
ટીપ
How old are you? = તમે કેટલા મોટા છો?
આ વાક્ય નો અર્થ છે : તમારી ઉમ્મર કેટલી છે? / તમે કેટલા વર્ષ ના છો?
=
'તમે કેટલા વર્ષ ના છો?' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.;
How old are you?
How many old are you?
How much old are you?
How are you?
અંગ્રેજી માં ભાષાંતર કરો
તમે કેટલા વર્ષ ના છો?
I=હું
am=છુ
twenty=વીસ
years=વર્ષ
ટીપ
I am twenty years old = હું વીસ વર્ષ નો છુ
તમે ફક્ત 'I am twenty' પણ બોલી શકો છો - આ વધુ સામાન્ય રીત છે
=
ડાયલોગ સાંભળો
Is it your birthday?
શું તમારો જન્મદિવસ છે?


Yes, it is my birthday
હા, મારો જન્મદિવસ છે


Happy birthday! How old are you?
જન્મદિવસ ની શુભ કામનાઓ! તમે કેટલા વર્ષ ના છો?


I am six
હું છ વર્ષ નો છુ


ખૂટતો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો.
I ______
is
am
am years
અંગ્રેજી માં ભાષાંતર કરો
હું 16 વર્ષ નો/ ની છુ
'તમારો ભાઈ કેટલા વર્ષ નો છે?' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.;
How old is your brother?
How old are your brother?
How much old is your brother?
Is your brother old?
ખૂટતો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો.
How ______
old
old is
many years is
old are
મારી બહેન 12 વર્ષ ની છે
  • sister
  • my
  • is
  • twelve
  તેણી 13 વર્ષ ની છે
  • she
  • are
  • the
  • is
  • thirteen
  I=હું
  am=છુ
  I=હું
  am=છુ
  in=માં
  my=મારા
  'હું મારા ત્રીજા દશક / ત્રિસી માં છુ ' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.;
  I am thirty
  I am in my thirties
  I am in my twenties
  I am on my thirties
  ખૂટતો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો.
  I am in my ______
  thirty
  thirtieth
  thirty two
  thirties
  અંગ્રેજી માં ભાષાંતર કરો
  હું મારા ત્રીજા દશક / ત્રિસી માં છુ
  'હું 42 વર્ષ ની છુ ' નું અંગ્રેજી માં સાચું ભાષાંતર પસંદ કરો.;
  I am forty
  I am forty five
  I am forty two
  I am of forty two
  અંગ્રેજી માં ભાષાંતર કરો
  Lisa 16 વર્ષ ની છે અને Mary 20વર્ષ ની છે
  =
  !
  સાંભળો
  ટીપ
  આગળનો શબ્દ